________________
૪૫૦ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ મનુષ્યકી મેલી જીંદગાની, અબી તું ચિત અભિમાની; જીવનકા ક્યાં ભરોસા હૈ, કરીલે ઘમકી કરણી. જગતખજાના માલ ને મંદિર, કયું કહેતા મેરા મેરા તું; ઈહાં સબ છોડ જાના હૈ, ન આવે સાથ અબ તેરા. જગતકુટુંબ પરિવાર સુરંદારા, સુપન સમ દેખે જગ સારા; નીકલ જબ હંસ જાવેગ, ઉસી દીન હૈ સબી ન્યારા. જગતતેરે સંસાર સાગર કો, જપે જે નામ અનવર કો; કહે ખાતિી હી પ્રાણી, હઠાવે કર્મ જંજીર કે. જગત
R EAKFASHIXxxxxxxxxxxxxxxxxxxx '.EXE===================+=============
"
R
४33 ઘના અણગારની સજઝાય
ક
KAKATAKARATACIATATTACATATAXAFARATA EEEEEEEE JEEHEJEZEEEEEE
ધન ધન્નો એ મુનિ વંદીએ રે લોલશ્રી વીર તણું અણગાર રે; તપ કરી કાયા શાષવી રે લોલ, કીધો ઉગ્ર વિહાર રે. ધ. કાકંદી પુર માંહે વસે રે લોલ, ભદ્રા માતા મલહાર રે; તૃણ જેમ છાંડી સંપદા રે લાલ, લીધે સંયમ ભાર રે. ઘ૦ શુદ્ધ કિરિયા પાળે સદા રે લાલ, છડી સર્વ પ્રમાદ રે; વીર વખાણે એકદા રે લાલ, સુણ તજે સંવાદ રે. ઘ૦ ચઉદ સહસમાં કે નહિ રે લાલ, ધના સમો અણગાર રે, તપ જપ સંયમ આદર્યો રે લાલ, પાળે શુદ્ધ આચાર રે. ધ૦ શીઘથી શીવસુખ પામશે રે લાલ, જહાં છે સુખ અનંત રે; એહના ગુણ ગાતાં થકાં રે લાલ, ભવભવ દુઃખ નાસંત રે. ૧૦ સુરનર સુણી હરખ્યા ઘણું રે લાલ, વાંદે મુનિવર પાય રે, નિરણ માંહે તે નીલો રે લાલ, દીઠા આવે હાય રે. ધ. અનુત્તર ઉવાઈમાં કદ્યો રે લાલ, ધનાનો અધિકાર રે; વિદ્યા કીતિ કહે સાધુ ને રે લાલ, નામ થકી વિસ્તાર છે. ધવ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org