________________
KARAK
AXATAKATAFAFAFATARACATAFATAA HEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHE
FRRARHRE
EX
શિખામણની સજઝાય
============= ============Xxxxxxx EHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEH
શિખામણ દેતાં ખરી રે, મુઢ ન માને મન; શિલાયે જળ સિંચતાં રે, ઉગે નહી જેમ અન્ન રે; બેની ત્યાં બેલ નાલો એક, જ્યાં નહી વિનય વિવેક રે; બહેની ત્યાં બેલ ન બોલે, એહવા માણસ અનેક રે. બહેની, શિક્ષા દિને સંતને રે, જેની ઉત્તમ જાત; ફાટે પણ ફીટે નહી રે, જીમ પડી પટોલે ભાત રે. હેની, વિઘટાવ્યા વિઘટે નહી રે, ગોળ ઘેહલા રે થાય; કસોટી એ કુંડળ પરે રે, કસતાં નવિ ક્ષણ થાય રે. હેની, ડગ ડગ દીસે ડુંગરા રે, પગ પગ પાણી પુર; હીરે તે અમૃત બને રે, શોધ્યા ન મળે સનર રે. બહેની, આવળ રૂપે રૂઅડી રે, ડમરે મરૂએ સોય; * રૂ૫ રહિત સહુ આદરે રે, આવળ આદરે ન કોય ૨. બહેની આપ મતીલા આદમી રે, ઈચ્છાચારી અપાર; હાય દોર્યા હારમાં રે, નાવે તે નિરધાર રે. બહેની, પડ સુદી વાળી વળે રે, વાળી વળે વલી વેલ; કુચાસણને કાષ્ટની રે, વાળી ન વળે વેલ રે. હેની, ઉદય રત્ન ઉપદેશથી રે, રીઝે જે પુરૂષ રતન; તેહનાં લીજે ભામણું રે, જે કરે શિયળ જતન રે. બહેની
EHELE
FAXTARAF XATA ATARATAKARA EXE============================== 지
૪૩૫
અન્ન દેવતાની સજઝાય
FARARARARAR
PART
ARRRR
الاEEEلاعداد العدادا لادا لارتداء الاردا
મારા અન્ન દેવતા વેગે પધારો રાજ, તુમ બીન ઘડી ન સરે કાજ, અનીયો નાચે અની ફરે, અનીયો તાલ બજાવે; એક દીન અનીચે નહિ મલે તે, નિઃશંક હાય હોય થાવે. મારા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org