________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
વિકથા નામે અગ્યારમે, લોક વાતે ઘરે પ્રીત રે, નિકાવ કુતૂહલ કાઠિયે બારમા, કૌતુક જેવા ઘરે ચિત્ત રે. નિ. કાઇ વિષય તે કાઠિયે તેરમે, નારી સાથે ધરે નેહ રે. નિ. કા જે એ કાઠિયા વારશે, તરશે ભવજળ તેહ રે. નિ. કા.
FARRARAARRATARTRACKARAKARA지지지지
لالالاالدالاEEEEEEEEEEEEEEEEEEEEEEE
૪૩૧ આધ્યાત્મિકની સજઝાય
F
:
4
* *
અરે કિસ્મત તું ઘેલું, હસાવે તું રડાવે તું; ઘડી કંદે ફસાવીને, સતાવે તું રીબાવે તું. અરે, ઘડી આશા મહી વહેતું, ઘડી અંતે નિરાશા છે; વિવિધ રંગે બતાવે તું, હસે તેને રડાવે તું. અરે, કેઈની લાખ આશાઓ, ઘડીમાં ધુળ ધાણી થઈ પછી પછી સજીવન થઈ, રડેલાને હસાવે તું. અરે, રહી મશગુલ અભિમાને, સદા મોટાઈ મન ધરતાં; નિડરને પણ ડરાવે તું. ન ધાર્યું કેઈનું થાતું. અરે. વિકટ રસ્તા અરે તારા, અતિ ગંભીર ને ઉડા; ન નમે કઈ શકે જાણી, અતિ તે ગુઢ અભિમાની. અરે, સદાચારી જ સંતે ને, ફસાવે તું રડાવે તું; કરે ધાર્યું અરે તારૂં, બધી આલમ ફના કર તું. અરે, અરે આ નાવ જીંદગી નું, ધર્યું મેં હાથ એ તારે; ડુબાડે તું, ઉગારે તું, શ્રી શુભવીર વિનવે તુજને. અરે,
===================
الدادا اله الا الدداداد خدادادخدادالدادة
RARARSE
૪૩૨ સ્વાર્થની સજઝાય
OPERARE
FEE
لاEYEHEEEEEEEEEEEEEEEEEEدادادE
જગત હે સ્વાર્થ કા સાથી, સમજ લે કોણ હે અપના; જે કાયા કાચક કુંભા, નાહક તું દેખકે ફુલતા. પલક મેં ફુટ જાયેગા, પત્તા ક્યું ડાલ સે ગિરતા. જગત
૫૭.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org