________________
૪૪૮ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
પહેલે પદ ત્રિભુવન જન પૂજિત, પ્રણમું શ્રી અરિહંત રે; અષ્ટ કર્મ વરજિત બીજે પદ, ધ્યા સિદ્ધ અનંત છે. શ્રી, આચાર જ ત્રીજે પદ સમરૂં, ગુણ છત્રીસ નિધાન રે, એથે પદ ઉવજઝાય જપી જે, સૂત્ર સિદ્ધાન્ત સુજાણ રે. શ્રી સર્વ સાધુ પંચમ પદ પ્રણમું પંચ મહાવ્રત ધાર રે; નવ પદ અષ્ટ ઈહાં છે સંપદા, અડસઠ વરણ સંભાર રે. શ્રી સાત અક્ષર અછે ગુરૂ જેહના, એકસઠ લઘુ ઉચ્ચાર રે, સાત સાગરના પાતક હણે, પદ પચાશ વિચાર ૨. શ્રી સંપૂરણ પણસય સાગરનાં, જાયે પાતક દર રે; ઈહભવ સર્વ કુશલ મનવાંછિત, પરભવ સુખ ભરપૂર છે. શ્રી ગિી સેવન પુરિસો કીધે, શિવકુમાર ઈશું ધ્યાન રે, સપ મિટી તિહાં ફૂલમાળા, શ્રીમતીને પરધાન રે. શ્રી જક્ષ ઉપદ્રવ કરૌં વાર્યો, પર એ પરસિદ્ધ રે, ચાર ચંડ પિગલ ને હંડક, પામે સુર તણી ઋદ્ધિ છે. એ પંચ પરમેષ્ટિ છે જગ ઉતમ, ચૌદ પૂરવને સાર રે ગુણ બોલે શ્રી પદ્યરાજ ગણી, મહિમા જાસ અપાર રે. શ્રી
FATAR AFF RAR
KAKARATAKARRARA
A
A
૪૩૦ તેર કાઠીયાની સજઝાય
આળસ પહેલજી કાઠી, ધમેં ઢીલ કરાય રે; નિવારેજી કાઠિયા તેર દૂર કરો. બીજે તે મોહ પુત્ર કલત્ર શું, રંગે રહે લપટાય રે. નિ. કા ત્રિીજે તે આવરણ ધર્મમાં, બેલે અવરણ વાદ; નિત્ર કાવ્ય ચોથે તે દંભ જ કાઠિયે, ન લહે વિનયે સ્વાદ રે. નિકા ક્રોધ તે કાઠિયે પાંચમે, રીસે રહે અમળાય રે. નિ. કા. છઠો પ્રમાદ તે કાઠિ, વ્યસને વિગુત્ત થાય છે. નિ. કૃષ્ણ કાઠિ સાતમે, ન ગમે દાનની વાત રે; નિ કાળ આઠમે ભયથી નવિ સુણે, નરકાદિક અવદાત રે. નિ. કા. નવમો તે નામે કહ્યો, શોકે છાંડે ધર્મ રે; નિ કા દશમો અજ્ઞાને તે નવિ લહે, ધર્મ અધર્મને મમ રે. નિકા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org