________________
TAKARAKARACARRAFT EXEXE=======Hk*============== EYES
==
FAT AFAFAFA
==========
રહનેમિની સજઝાય
=
KAFAFAFARA FANARAT 지지지지AFAFAFAR
,ESEEE لالالالالالالالالالالالالالالالالالالالا لا لا لا & EYE
KA
૨
૩
કાઉસ્સગ્ગ થકી રે રહનેમિ, રાજુલ નિહાળી; ચિત્તડું ચળિયું તવ બોલે નાર રે, દેવરિયા મુનિવર. ધ્યાનમાં રહેજે; ધ્યાન થકી હાય ભવને પાર રે દેવધ્યા ઉત્તમ કુળમાં યાદવ કુળરે, અજુવાળી, લીધે છે સંયમ ભાર રે. દેવ, હું રે વ્રત રે તમે સંયમધારી, જાશે સર્વ વ્રત હારી રે. દેવ દયા વિષધર વિષ વમી આપ ન લેવે, કરે પાવક પરિચાર રે. દેવ દયાળ તુજ રે બાંધવ નેમજીયે મુજને રે વામી; વચ્ચે ના ઘટે તમને આહાર રે. દેવ, ધ્યા૦ નારી અછે રે જગમાં વિષની રે વેલી; નારી છે અવગુણનો ભંડાર રે.
દેવધ્યા નારી મેહે રે મુનિવર જેહ વિગુત્તા; તે નવિ લહે ભવ પાર રે. દેવ ધ્યા નારીનું રૂપ દેખી મુનિનેન રહેવું એ છે આગમનો અધિકાર રે; દેવ દયા નારી નિસંગી તે તે મુનિવર કહીયે, ન કરે ફરી સંસાર રે. દેવધ્યા એ રે સતીનાં મુનિવર વયણ સુણીરે, પામ્યા ભવને પ્રતિબધ રે, દેવ દયા નેમજી ભેટીને ફરી સંયમ લીધે; કર્યા છે આતમ શોધ રે. દેવ ધ્યા. ધન્ય રે સતી રે જેને મુનિ પ્રતિબોધ્યા; ધન્ય ધન્ય એ અણગાર રે. દેવ, ધ્યા એ રે વસતા મુનિનાં વયણ સુણીને, ફરી ન કરે સંસાર રે. દેવરા થા.
૫
૬
૭
SHETH 'AAAECAxAAcAAAwxxxxxxxxxxx ExકમકxxxxxxxxxxRXxxxxxxxxxxxxxક,
R?
E
KI
નવકાર મંત્રની સઝાય
FA
KAR
kઝ TTATTATTACKARAKFATAR
الاعدادادا داد داد داد داده EYE
શ્રી નવકાર જપે મન રંગે, શ્રી જિન શાસન સાર રે; સર્વ મંગલમાં પહેલું મંગલ, જપતાં જય જયકાર રે. શ્રી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org