________________
૧૧૨ ૨૩
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
ગુરૂ આગળ મેં અંગીકાર્યું, રે, સાચું શિયળ જે રત્ન રે; ૧૧ ગણું વળી માતા લઘુ બેનડી રે, કરવા શિયળનું યત્ન છે. અંત. છતાં રે ભેગને નાથે કેમ તજે રે, વ્રત છે એ વસમી વાટ રે; મેઘ કુમાર રહમી પરે રે, થાશે બહુલે ઉચાટ રે;
અમને મત કે બેની નાથજી રે. નરકનાં દુઃખ જેણે અનુભવ્યાં છે, તે કેમ વિંછે કૂડા ભેગ રે; સંયમ આપે છે સુખ મેક્ષનાં રે, ગાળે છે કમેના રોગ . અંત મંદિર સુંદર વન વાડી રે, સુખકર સર્વ સંગ રે; અમ સાથે સુખ રૂડા ભેગો રે, ફરી નહી મળે આ ગ રે. અમને નરભવ દેવને દુર્લભ જિને કહ્યો રે, મહા પુણ્ય મળે છે ઈણ વાર રે, ક્ષણ એક સુખના કારણે રે, પડે કણ નરક મેઝાર રે. અંત. વાડી ગાડી લાડી સર્વ કારમાં રે, કારમો કુટુંબ જંજાળ રે, સાચે ભરોસો નહી દેહને રે, બીજું સવિ આળ પંપાળ રે. અંત. સાથ ન લાવ્યા કાંઈ આપણે રે, સાથ ન ચાલે તેમ કાંઈ રે; થોડા રે જીવનના કારણે રે, કેણ કરે કર્મ કમાઈ રે. અત. આઠ કથા કહી ભામિની રે, આઠ કહી જંબૂ કુમાર રે; બોધ પમાડી પ્રિયા આઠને રે, વ્રત લેવા કરી તૈયાર રે. ધન્ય સાસુ સસરાને વળી બૂઝવ્યાં રે, બૂઝવ્યાં માત ને તાત રે, પાંચસે ચોરને તેમ બૂઝવ્યા રે, લઈ સઘળાં ને સંઘાત રે. ધન્ય. સુધર્મા સ્વામી પાસે આવીયા રે, લીધે છે સંયમ ભાર રે; માત રે તાતને અજવાળયાં રે, અજવાળે કુટુંબ પરિવાર રે. ધન્ય ચરમ કેવળી થઈ પામીયાં રે, અંબૂ શિવપુર ધામ રે; વિર મુનિ ભણે એવા સંતને રે, હો હંમેશા પ્રણામ રે. ધન્ય
૨૭
૨૮
૩૧
33
FAFAX AKATAX
ATATATTAFAXAKAKAX
:
FA Ex
F;
====
૪ર૭ સાસુ વહનો સંવાદ
EEEEEEE اند EEEEEEEEEEEEEEEEEEEEE
( આનંદ મંગલ ગાવે જૈન ધર્મને લે લાવે ) વહુવર ઉઠજે વેલી, ચકી ફેરવજે પેલી મારી,
વહુવર સંસારને સાચો પંથ છે. બે મણ બાજરી લીજે, દળવાનું મનમાં કીજે. મારી વહુવર૦
Jain Education International 2010 05
For Private & Personal Use Only
www.jainelibrary.org