SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૧ ઘરમાં આટે ખુટયે, પરણે આવસે પીટ. મારી વહુવર, બોલો છો બાઈજી ઘેલું, પણ ધર્મની ટેવ ન મેલું મારી સાસુ ધર્મને સારો પંથ છે. સામાયિક રૂડું કરશું, પછી દલાણું દળશું; મારી સાસુ ધર્મનો રાત અંધારી ભારી, હિંસા થાય ખુવારી; મારી સાસુ ધર્મને શ્રાવક કુળ સંહા, સામાયિક મનમાં લાવો; મારી સાસુ ધર્મને મનના મુકે લાળા, સુખે ફેરવો માળા; મારી સાસુ ધર્મને નરભવને લેવા લાવો, જીવદયા મનમાં ભાવો; મારી સાસુ ધર્મને આવ્યા રૂપાળા ગોરી, ધર્મનાં થઈ ધરી મારી વહુવર છાનાં રહો છકેલી, હાથમાં ધરી તપેલી. મારી વહુવર૦ સળગાવી ચુલે બનાવે, ગરમ ગરમ ચા લાવો. મારી વહુવર૦ દાતણ તે જ કરીએ, ઉદરને ઠાંસી ભરીએ. મારી વહુવર૦ પ્રભુ દરશન તે કરીએ, પછી દાંતણને ધરીએ. મારી સાસુમને પાપનાં પાતિક હરવા, પ્રભુ દર્શન રોજે કરવા. મારી સાસુ ધર્મને દર્શનની વાતો મેલી, દાળ કરોને વેલી, મારી વહુવર, નવરીને નહી વધે, ધર્મને લઈ બેસે ધંધે. મારી વહુવર૦ _બેલ વિચારી બોલો, આગળ નહીં થાય તોલે. મારી સાસુ ધર્મને ગુરૂજી ગીતાર્થ આવ્યા, મનડામાં મુજ ભાવ્યા. મારી સાસુ ધર્મને વ્યાખ્યાન સુણવા જઈએ, કમને હેલે હણુએ. મારી સાસુ ધમને ગુરૂજી જ્ઞાનને આપે, પાપના પુંજને કાપે. મારી સાસુ ધર્મને જન્મીને શું કરીએ, હાય હાય કરતાં મરીયે. મારી સાસુ ઘર્મને માતા પિતાને ભાતે, સૌ આળ પંપાળની વાત. મારી સાસુ ધર્મને ઉપદેશની વાતે મેલી, દાળ કોને વેલી, મારી વહુવર૦ વઉછ વખાણે જા, ઘરે અદેખા થાસે, મારી વહુવર૦ ઘરને ધંધે છેડી, ઉપાશ્રયે આ દોડી. મારી વહુવર૦ વેલણને કાંઈ વાળી, રોટી કરો સુંવાળી. મારી વહુવર૦ છેયાં ભુખ્યાં થાશે, રડતાં બહુ ગભરાશે. મારી વહુવર થઈ છું સાસુ નવરી, કરશે નહી કાંઈ લવરી, મારી સાસુ ધર્મનેટ ઊંદર થયા અનાડી, કપડાં નાખ્યાં ફાડી. મારી વહુવ૨૦ મારી સાડી લાલ લપેટી, હું તે મેટા ઘરની બેટી. મારી વહુવર૦ સેય દોરો લઈ સાંધે, નવરાશને નહીં વાંધે, મારી વહુવર૦ બે ઘડી સમતા ધરશું, સામાયિક રૂડું કરશું, મારી સાસુમને 99999999999999999999999 Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy