SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૧ ભરત ને બાહુબળ રાજીયા, બૂઝયા થઈ સાવધાન અનિત્ય ભાવના ભાવતાં, પામ્યા કેવલ જ્ઞાન. જીવ રાય પરદેશી કેશી ગુરૂ મળ્યા, પામ્યા સમકિત સાર; એકલ અવતારી તે થયા, પહોંચ્યા સ્વર્ગ મેઝાર. જીવ ડૂખ્યા પ્રાણી સંસારથી, ધર્મ વિના સર્વે રે લેક; ધમી તર્યા સંસારથી, ધર્મ વિના સર્વે ફેક. જીવ ભેળા પ્રાણ જે થયા, થયા ઋષિ અણગાર; પાંચ મહાવ્રત જેણે ગ્રહ્યાં, પહોંચશે સ્વર્ગ મેઝાર. જીવ ભાવ ધરી જે વ્રત પાળશે, પહોંચશે મનડાની આશ, બે કર જોડી સિદ્ધને વાંચશું, નાવે ગર્ભાવાસ. જીવ FRAFAFARAFAFAFAFAFAFAR ARAKAKAFARAR કે JEE -EXE=================== = == = જંબુસ્વામીની સઝાય EHELHE IFE FAFAR ARAFARAKARARA ANARAKAFAFARRA ===================×============+=+kછે શ્રી ઋષભ શાંતિ વીરને નમી રે, ગાશું શ્રી અંબૂ કુમાર રે, બ્રહ્મ વ્રત ગ્રહ્યું બાળ વય પણે રે, પછી તમે સકળ સંસાર. ધન્ય ધન્ય! ધન્ય ? બૂસ્વામીને રે. સ્વામી સુધર્મા બાપ સાંભળી રે, આવ્યા જનનીની પાસે રે; દય કર જોડી એમ વિનવે રે, આણી હૃદય ઉલાસ રે. અનુમતિ આપ મારી માવડી. રત્ન ચિંતામણી સારીખા રે, પાંચે મહાવ્રત સાર રે; નાણું દેતાં પણ જે કદિ નવ જડે રે, તે લેવા થયો હું તૈયાર છે. અમુક માતા કહે રે સુણ બાલુડા રે, મ કરો એહવી વાત રે; ભેગ રે ભેગો સંસારના રે, સ્વર્ગના સમ સાક્ષાત રે. સંયમ મત લેજે મેરા મેહના રે. ભોગ તે રોગના કરનાર છે રે, કિપાક ફળના સમાન રે; ખાતાં મીઠા લાગે પણ આખરે, મૃત્યુ કેરા નિદાન રે. અનુ ભર્યા રે ભંડાર તારા ધન તણા રે, ખાઓ ખરચી લ્યો લાવ રે; સાત પેઢી લગે તે ખૂટે નહિ રે, વડો એ પુણ્યનો પ્રભાવ છે. સંયમ સોના રૂપા અને માણેક વળી રે, હીરા રત્ન અમૂલ્ય રે; અજ્ઞાની મુંઝાયે તેહમાં રે, હું માનું પત્થરની તુલ્ય છે. અનુ૦ ( ૫૬ ૫ ૬ ૭. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy