________________
૪૪૦ 1
ww
પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૧
વિષમે મારગ ચાલતા, આગળ અંધારી રાત; તેમાં કાંઇ પણ સુજે નહી, ત્યારે કૈાનું સંગાથ, પાંચે ચાર ચારી કરે, લૂટે દિવસ ને રાત; સર્વે મૂકીને ચાલતા, મૂરખ ઘસતા રે હાથ. ચીવન મદમાં રે ચાલતા, વિષમે મારગ અટ; ફાટી આંખે સામે જોઇ રહ્યો, જ્યારે રુંધાણુ" કંઠે. હિંડે મૃ′ રે મરડતા, ઢળકતાં મેલે પાય; મરણુ કાળે રે ઘેરીયા, ખાયા ચાટે રે અભાગ્ય. કાચા નયરીએ ઘેરીઓ, ગામે ગામ લૂંટાય; દેશ દ્વારા તેણે ગ્રહયાં, વાટે કાઇ નવિ થાય, ડહાપણુ ચતુરાઈ વહી ગઈ; ન છૂટે કર્માંનાં ફૂટ; દાન પુણ્ય નવ નીપજે, લાગે જમડાની ચાટ, ગયા રાણા ને રાજીયા, મૂકી ગરથ ભંડાર; અલ્પ આઉખું છે તાહરૂ, શા માટે વહે તું ભાર. માળપણું રમતાં ગયું, ચૌવન નારી સંગાથ; ઘડપણ રાગે રે આથડયા, વિસાર્યા સિદ્ધો જે પ્રખ્યાત. મારૂ' મારૂં તુ' કરી રહ્યો, તારૂં. કાઇ નવ થાય; આપ સ્વાર્થે સહુ મળ્યા, મન વિચારીને જોય. સાધુ ઋષીશ્વરને વાંશુ, કરશુ.ધને ધ્યાન; સિદ્ધાંત સાંભળી પાળશે, તેનું મુક્તિમાં સ્થાન. જે થયા સ્વર્ગ ના ઠાકરા, લીધાં સાધુનાં શરણ; તે. સંસાર પાર ઉતરી, થાશે સિદ્ધ અવણુ, જીવ॰ ચ'ડાળ હરિકેશી ઉદ્ધર્યા, લીધાં સાધુનાં શરણુ; તપ જપ સયમ આદરી, પામ્યા કેવલ નાણુ. સિદ્ધાંત વેદ પૂરાણમાં, ઠામ ઠામ સિદ્ધ ભગવાન; જે કોઈ સિદ્ધ સિદ્ધ ઉચ્ચરે, તેનુ મુક્તિમાં સ્થાન. સિદ્ધ મુક્તિમાં બેસાડશે, જે કાઈ કરશે રે ધ; જીવા નિત્ય પાળશે, તેનાં છૂટશે ૩. બહુલાં તપ જપ જે કરે, તેનાં ટળે સહુ દોષ; પાપ થકી અળગા રહે, તે જીવને થાય મેક્ષ. સીતા સરખી રે મહાસતી. રહ્યા વન મુઝાર; રાવણે હરી શિયળ પાળીયું, ધન્ય ધન્ય તેના અવતાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
જીવ
જીવ
જીવ
જીવ
જીવ
જીવ
જીવ
જીવ
જીવ
જીવ
જીવ
જીવ
જીવ
જીવ
જીવ૦
૧૯
२०
૨૧
२२
૨૩
૨૪
૨૫
૨૬
२७
૩૮
२५
૩૦
૩૧
૩ર
33
૩૪
www.jainelibrary.org