________________
પ્રાચીન સમય મહેદધિ ભાગ-૧
[૩૯
છે.
૦'
:
જાળ છે કાળના હાથમાં, નાંખતાં કેટલી વાર જીવ તું માયામાં મેહી રહ્યો, કેમ ઉતરીશ ભવપાર. જીવ જે બિંદુ છે ઠારને, તેવો ખોટે સંસાર; દેખતાં દિસે રળિયામણું, ખરતાં કેટલી વાર. જીવ જેવો નીરને પરપોટડે, જેમાં જે પગટાય; મૂરખ મન નથી જાણતું, જેમાં જળમાં સમાય. જીવટ પિલો ઢાલ જેમ બોલતે, તે પેટ સંસાર; જેવા ધુમાડાનાં બાચકા, જેવી વેલની વાડ. જીવ કાચો કુંભ જળ ભર્યો, રહે એ કેટલી વાર; કાગળ ભીને રે પાણીમાં, એ સકલ સંસાર. જીવ જે ચંદનને બેરીઓ, તેવી કાયાની રીત; જે વાયરે દીવડે, જેવી વેલની ભરત. જીવ જેવી છાયા બારની, જેવું અંજલિનું નીર; જેવા કુવામાં વાદળાં, તેવું મિથ્યા શરીર. જીવ નદી કાંઠે જે રૂખડાં, તણાઈ જાય જળપુર, જીવ તું ધન રામાં માંહિ રહ્ય, અંતે મળી જાય ધુડ. જીવ સ્વપ્ન લાધ્યું રે ઉંઘમાં, પાપે લીલ વિલાસ; જાગતાં તે દીસે નહિ, અંતે થાએ નિરાશ. જીવ અચિંત્યું તેડું આવશે, તેલ વિણ દીવો ઓલાય; મારૂં મારું તું કરી રહ્યો, તારું કંઈ ન થાય. જીવવ જે સંયોગ નદી નાવ તણો, તેવો સકલ સંસાર; પછી કઈ કઈને મળે નહી; કેમ ઉતરીશ ભવપાર. જીવ હે જે વા પક્ષી તણે, સંધ્યાયે એકઠું થાય; પછી કઈ કોને મળે નહી; પ્રભાતે ઉડીને જાય. જીવ જેવું પાત્ર છે વૃક્ષનું, દીસે શોભાય માન; દિન પ્રત્યે થાય જેવું પાદડું, તેવું કાયાનું વાન કાળ સિંચાણું રે શિર ફરે, મૂરખ કરે રે પ્રપંચ; અણ ચિહ્યું તેડું આવશે, વિણશી જાશે સહુ સં૫. જીવ સુખ સેવન નું રે પાંજરૂ, રત્ન જડીઆ છે રંગ; મૂરખ મન નથી જાણત, ક્ષણમાં થઈ જાશે ભંગ. જીવ પોપટ બેઠો રે પાંજરે, બહાર ઉભે માંજાર, મૂરખ મન નથી જાણતો, ઝડપતાં કેટલી વાર. જૈવ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org