________________
પ્રાચીન સક્ઝાય મહેદધ ભાગ-૧
સંજમ તલાઈ ભલી પાથરી, વિનય ઓશીકા સાર રે; સમતાએ ગાલમસુરી , વીંઝણી વ્રતધાર રે. સે ઉપશમ ખાટ પછેડી રે, ઓઢણીયું છે વૈરાગ રે; ધર્મ શીખરે ભલી ઓઢણ, ઓઢે તે ધર્મના રાગી રે. સ0 આ સજઝાયે કેણુ પોઢશે, પઢશે શિયેલવંતી નારી રે; કવિયણ મુખથી એમ ઉચ્ચરે, પઢશે પુરૂષ વ્રતધારી રે. સ0 ધર્મ કરો. તમે પ્રાણીયા, આતમને હિતકારી રે, વિનય વિજય ઉવઝાયનો, લેજે કેવલ સુખકારી રે. સ0
FAFAR FAR AFF ARAKARAT ARAR ARARKKAKARA ======================= ==========
૪૨૪ છે રામતી અને રહનેમિની સજઝાય
૧
અગ્નિકુંડમાં નિજ તનુ હામે, વચ્ચું વિષ નવિ લે; તે અગંધનકુળના ભોગી, તો કયું ફરી વિષ સેવે. છેડેમાં જીરુ યદુકુળને દુષણ લાગે, સંયમ વ્રત ભાંગે દેવરીયા, મુ. છે. ' લેક હસે ને ગુણ સવિ નીકસે, વિકસે દુર્ગતિ વારી એમ જાનીને કહો કેણ સેવે, પાપ પંક પરનારીજી. છેડો વળી વિશેષે સ્ત્રીની સંગે, બધ બીજ પણ જાવે; સાહેબ બંધવ નામ ધરાવે, તે કયું લાજ ન આવે. છેડે કેઈક મૂરખ કહો કુણ ચંદન, છાર કેચલા કાજે; વિષય હલાહલ થીર થકી પણ, કુંણ ચીર જીવન રાજે. રાજુલ બાલા વચન રસાલા, જેમ અંકુશે સુંઢાળા, થીર કરી રહનેમિ પ્રગટે, જ્ઞાન વિમળ ગુણ માળા. છેડે
છેડે
KARA AFT X ARRAR ATAKARAEAR EXEXEXEXE===========×=== ==========
Eછે.
કર૫ ઉપદેશી સિદ્ધની સજઝાય
KAFAYFAR KARAKARARK지지 RAME= == === === ===== =========
જીવ તું સિદ્ધને સંભારજે, મૂકી આળ પંપાળ; ઘડી એક જાય રે સ્વપ્ન સમી, શિર પર ફરે કાળ. જીવટ આંખ તણે ફરકલે, ઘડી એક વરસાં સે થાય; મૂરખ મન નથી જાણત, ઘડીએ નવ નવ થાય. જીવ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org