________________
પ્રાચીન સંસ્કાય મહોદધિ ભાગ-૧
( ૨૩૭
માયા જાલમેં અબુજ રહ્યો, કર રહ્યો, મારો મારે; પણ બેટા પોતા કુટુંબ કબીલ, કેઈ નહી દિસે તારો. સુંદર નાર મિલી મન ગમતી, તન ધન સંઈ પરિવાર; આય જબ ઘાંટી પકડી, ઉઠ ચાલ્યો નિરધાર. એમ જાણીને અહોભવી પ્રાણ, છોડે પાપનો ભારે બાર બાર સદગુરૂ સમજાવે, ધાર સકે તે ધારો. દાન શીયલ તપ ભાવના ભાવો, આ ભવ પાર ઉતારો; આનંદઘન કહે સબહી નાર, તાર સકે તો તારો.
FARAR ATTRAFAFAFAFARAKARACKAKARA
الأعداد الارتداد طلاEEEEEEEEEEEEEEEEEE
지지
KA Ex
આત્માને ઉદેશની સઝાય
EX કક
EHEALE HEHEJEEEEEE HEHEHEHEHEHEZ
જીવ
જીવ
જીવ
જીવ વારૂં છું મારા વાલમાં, પરનારીથી પ્રીત મજેડ પરનારીની સંગત નહી ભલી, તારા કુળમાં લાગશે ખેડ. જીવ આ સંસાર છે કારમે, દીસે છે આળ પંપાળ; જીવ એવું જાણીને ચેતજે, આગળ માછીડે નાખી છે જાળ. જીવ માતા પિતા ભાઈ બેનડી, સહુ કુટુંબ તણે પરિવાર, જીવ વહેતી વારે સહુ સગુ, પછી લાંબા કીધા છે જુહાર. જીવ ડહેલી લગે સગી અંગના, શેરી લગી માય; જીવ સીમ લગે સાજન ભલો, પછે હંસ એકી જાય. જીવ જાતાં થકાં નવિ જાણીયું, નવિ જાણ્યા વારકુવાર; જીવ ગાડું ભરીયું ઇંધણે, વળી ખરી હાંડલી સાર. જીવ આઠમ પાખી ન ઓળખી, જીવ બહુલા કીધા પાપ; જીવ સુમતિ વિજય મુનિ એમ ભણે, જીવ આવાગમન નિવાર.
જીવ
જીવટ
જીવ
FARAKARAKARAKARAKARATAFAFAFAFAFACE HEJEkyXEHhHhHHHHHHHEJEEEEE
૪૨૩ સંતિષની સજઝાય
FAT kxekij&
지 저지 저자 RARRATAR AR AF FAX
서 ==== ========XE=============
સજઝાય ભલી સંતેષની, કીજે ધર્મ રસાલ રે; મુક્તિ મંદિરમાં પિઢતાં, સુતાં સુખ અપાર રે. સ0
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org