SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ** પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ અંશે ન સુખ સંસારે, મોહ માયામાં મહાલે; મિથ્યાત્વના પડલ ખોલ રે. જંજાળી. મૂરખ શાને કહેવરાવે, વીરનું સંતાન થઈને, કર્મો તોડવાને પ્રમાદ છોડ છે. જંજાળી ચિદાનંદ સુખમાં મહાલે, દુઃખનો જ્યાં અંશ ન સાલે; જય જીન શાસનની જય જય બોલ રે. જીવડાવે FAFAFAR AR AR AF ARA ACT AF ARAKARAFA EઝEXE==============HXE=HEHEME5E1 E RARAKEELER વૈરાગ્યની સજઝાય FARRRRRRRARARAFAFARAR FARAR RETIRAKAFAR H1N1H5R3HMEXE================== ====== હતું બાળક પણું, પછી નિશાળે ભણવું; પંડિતપણું મેલી, મુરખ પણું લેવું, આ સંસાર સુકડો રે સુજ્ઞાની સુધમીશું. આવ્યો શાળો ને શાળી, વચ્ચે મેલ ને થાળી; ભાઈએ બેનજ ટાળી, જેજે રદય વિચારી. આ૦ દિકરે દગે જ દીધે, વહુએ દાવો જ કીધે; ઓરડે જુદો લીધો, પીયુ પોતાનો કીધે. આ 'પિતા વિચારી લેજે, ભાગ વેંચીને દેજે; ન્યાય ચુકવીને આલો, નઈતર કોરટે ચાલો. આ ડોસી ખાટે બેસી ખાય, ડેસો કાંઈ ન કમાય; ભૂડ મરાય ન જાય, ઘરમાં મેકળું ન થાય. આ એવી હર વિજયની વાણી, સુણી સમજે સર્વે ભવિ પ્રાણી; ધર્મ કરશે તે તરશે, નઈતર સંસાર રઝળશે; નઈતર ભવમાં ભટકશે. આ 저자 ART AF 지지지지지지지지 EXE==========XXXXXXXBxExxx XxX ૪૨૧ વૈરાગ્યની સઝાય RICHETERRAR = ================== === === == EXxxEXERRY RHYMES MEXEj8jEXYj+5:38 લખ ચોરાશી મેં ભટકત ભટકત, પાચ નર અવતાર બેલ જેગ દશ કેરો મિલો, આલસ મેં મતિહારો, નરભવ તારો રે, તારો સંસાર લાગે છે ખારો, નર૦ વૈરાગ લાગે છે પ્યારો, નરભવ તારો રે તારે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy