________________
[૪૩૭,
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
આશા બાંધે ડુંગર જેવડી, ત્રેવડ કીમહી ન પહોંચે રે; ચિંતા જાળ પડયું પછતાવે, પરવશ પડીઉ વિગુચે રે. મન૦ મૂળ મંત્ર ને તંત્ર કરી ને, મન મંકડ વશ આણે રે; પભણે પ્રીતવિમળ મન સાચે, એહને સહુએ વખાણે રે. મન.
૫
૬
================ IT'પ્રાગ===='AAP
AAA BEEN BY HERE || SHARIકેમ નાં નાનું
૪૧૫
કમર કસક
ધર્મના વ્યાપારની સઝાય
કોઝ
RA &A='3 --------
---- - -- はははははははははははははははは!
વેપાર કીજે હો વાણીયા, જેમ કમાયે કોડ આતમા; દેઢા સવાયા બમણ કરે, નાવે જેહમાં ખોટ આતમા. જૈન શાસન હાટ મનહરૂં, સમકિતની પેઢી સાર આતમા; મિથ્યાવ કચરો કાઢીને, શ્રદ્ધા ગાદી ઉદાર. આતમા. જ્ઞાન ક્રિયા દોય ત્રાજવા, ધૈર્યની માંડી ધાર આતમા; સ્યાદવાદ સત્ય ભાવના, તપ તેલા શ્રીકાર આતમા. શુભ કરણ કરી આણું રાખીને, દાનાદિક ચાર રતન આતમાં; શ્રાવક ધર્મ શ્રીફલ ભલા, કીજીએ તાસ જતન આતમા. પર ઉપકાર ગોળ ગળ્યો ઘણે, વિનયવૃત મનોહર આતમા; તત્ત્વના તાંબુલ ઉજવલા, દયા સુખડી અમૃત વેલ આતમાં. વિવેક વસ્ત્ર વારૂ ઘણું, ધ્યાન તે ધાન્ય વિશેષ આતમા; સુમતી સોપારી શોભતી, એમ કરીયાણું અનેક પ્રકાર, આતમા.
KARA KARAKARA ARRAR AFAFAR RAFAFAFANA Ex======== ===dxXxxxxxxxxxxxxxxxxxxx
IRAP
વૈરાગ્યની સજઝાય
KARATURATTAC AXAX ACACATA ARACKARARA 지
આતમ રામ કહે ચેતન સમજો, શ્વાસ સુધાની સગાઈ શ્વાસે શ્વાસ જ્યારે શમી જાશે, ત્યારે ઉભો ન રાખે ભાઈ, ડો. જમડા જોઈ રહ્યા છે લટકાલી, આમલો મેળી દેને મચકાલી. આતમ ૧ સંસાર માયા દૂર કરીને, આતમ ધ્યાન લગાઈ; - મોતની નેબત માથે ગાજે છે, ધર્મ કરોને સંગાઈ રે.. આતમ ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org