SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજઝાય મહેદધ ભાગ-૧ સુખ છે સ્વપ્ન ને દુઃખ છે દરીયા, શું કરવી સંસારે સગાઈ દુઃખને દરિયે છલી વળે ત્યારે, આવે ત્યાં કોણ સખાઈ. આતમ૦ ૩ પોતાના આવે ત્યારે પ્રાણ પાથરે ને, પરાયા આવે ત્યારે કાલી; વારે વારે હું તે થાકી ગઈ છું, હલવે બેલે હેઠાલી રે. આતમ- ૪ પિતાને મરે ત્યારે પછાડીયું ખાતીને, કૂટતી મૂઠીવાલી, પરાયા મરે ત્યારે પિતામ્બર પહેરતી, નાકમાં પહેરતી વાલી રે. આતમ ૫ પોતાના મરે ત્યારે પીડા થતીને, થતી શોક સંતાપ વાલી; પરાયા મરે ત્યારે પ્રીતિ ધરીને, હાથમાં દેતી તાલી રે. આતમ ૬ સગા સંબંધી ભેગા થઈને, પાછલથી કરશે સગાઈ; દાન દિયતા એને ધુજ વછુટતી, કીધી કાંઈ ન કમાઈ. આતમ૭ ફણીધર થઈને કુંફાડા મારશે, ઉપર ધનને દાટી; જમડા પાસે જર નહીં ચાલે, ડાકલી જાશે ફાટી. આતમ૮ આતમરામ કહે ચેતના રાણી, સમઝો શિખામણ સાણી; આમલે મેલી જિનહર્ષ નમે તે, વરશે શિવ પટરાણી. આતમ ૯૦ ARACART FRAFAFAFARRARAR =======+=====key===============XEMEx ૪૧૭ FARAKARAKA સુકતની સજઝાય FAR ARAKARARAKARAKAFAFAFARAKARAKA જીવડા સુકૃત કરજે સાર, નહિતર સ્વપ્ન છે સંસાર; પલક તણો, નિશ્ચય નથીને, નથી બાંધી તે ધર્મની પાલ, જીવડા૧ ઊંચી મેડીને અજબ જરૂખા, ગોખ તણે નહિ પાર; લખપતિ છત્રપતિ ચાલ્યા ગયા, તેના બંધ રહ્યાં છે બાર. જીવડા. ૨ ઉપર કુલડાં ફરફરે ને, બાંધ્યા શ્રીફળ ચાર; ઠાકઠીક કરી એને ઠાઠડીમાં બાંધ્યો, પછી પૂંછડે તે લેકના પકાર. જીવડા૩ શેરી લગે જબ સાથે ચલેંગી, નારી તણે પરિવાર; કુટુંબ કબીલો પાછો ફરીને, સી કરશે ખાનપાન સાર. જીવડા. સેજ તલાઈ વિના નવિ સુતે, કરતો ઠાઠ હજાર; રમશાને જઈ એહમાં સુવું, ઉપર કાષ્ટના ભાર. જીવડા૫ અવિન મૂકીને અળગા રહેશે, ત્યારે વરસશે અંગે અંગાર; બળી બળીને બાળશે જેમ, લોઢું ગાળે લુહાર. જીવડા ૬ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy