________________
૪૩૨ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
અસન વસનાદિ સુખ દીએ, ગુરૂ આણાએ મુખ નિરખો રે; વિબુધ વિમલ સૂરિ ઈમ કહે, શિષ્ય થાયે ગુરુ સરખે રે. વિનય. ૫
الاعداد اعداد دادادانداد اداEEEEE
RAR ARAFARA
૪૧૩ પાંજરાની સજઝાય
FARAFAFAR AT AT AFAFAFAFAFAFAFAFAR ARAK EXE+]MEYER SHIXE== = === ===========
પાંજરૂ પિતાનું પિપટ જાળવે જે, કાંઈ તું છે ચતુર સુજાણ; પારધી કાંઈ પૂઠે ફરે છે, કાંઈ ઓચીંતુ આવશે બાણ જે. પાંજરૂ. ૧ કડવા ફળ છે ચાર કષાયના જે, કાંઈ સારૂં ફળ છે ધર્મ ; સુરનર સરિખા જાળવે જે, એ તો નવકાર મંત્રને મર્મ જે. પાંજરૂ૦ ૨ એ રે કયા પોપટ પાંજરે જે, કાંઈ ઇંદ્રિયોને પેરેલે વેષ; મેલી માયા રે જમના પારધી જો, કર્મ સુતારે ઘડીયું તેહ જે. પાંજરૂ૦ ૩ કડવાં કષાય ખારાં ખારવા જે, તેમાં ન બોળે ચાંચ જે. સારૂં ફળ હોય તે સેવ જે, એમ કવિયણ કહે કરજેડ જે. પાંજરૂ. ૪ જઈને બેસજે જાજા જાવે છે, ત્યાં મળશે પોપટડાનો સાથ જે; કઈક આવશે તુજને તારવાજો, એમ કાન્તિ વિજય કરજેડ જે. પાંજરૂ. ૫
FARAKAFAFAR AR ARAAAAEAR DRAKARAKARA B HARG = = ====================
૪૧૪ મનની સઝાય
EX 'નું
FAFARAKAKAR KARATAR AF ARAKAR KAFAFAFA 比比就比比此並龙龙龙龙龙龙龙龙比亚HEAD
૧
મન માંકલડું આણા ન માને, અરિહંત કહ કિમ કીજે રે, રાત દિવસ હિંડ હલ ફલતું, શીખામણ શી દીજે રે. મન રાજમાર્ગ મૂકી બાપડલું, ઉવટ વાટે જાવે રે, આઠ પહોર અટતો નિરંતર, તૃપ કિમહી ન થાવે રે. મન ક્ષણ ધરાયે ક્ષણ ભૂખ્યો, ભૂંડે ક્ષણ રૂપે ક્ષણ તુસે રે; ધર્મ તણું ફળ સરસ ન ચાખે, પાપ તણું ફળ લુસે છે. મન. લાખ ચોરાશી ચાચર ચઢી, રંક પણે રડવડીઓ રે, ધર્મ વિના તે ભવ ભવ હરે, કર્મ તેણે વશ પડીએ રે. મન
૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org