SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ CATAKAKARACARAXACARAKAFAFAFAC게 EEEEEEEEEEEEEEEEEEYالاداداد ૪૧૧ જબૂસ્વામીની સજઝાય EYEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEH જી હમ પટ રાજીયો જિહે જિન શાસન શણગાર; જીહા સેલ વરસ ને સંયમી, જિહે ચઢતી યૌવન વાર, વૈરાગી ધન ધન જંબૂ કુમાર. ૧ જિહો પ્રાણ પ્રિયા પ્રતિ બુજવી, જીહ સુકુલીની સસનેહ, છહ ગુણવંતી ગંગા જીસી, આઠે સેવન દેહ. વૈરાગી. ૨ હે માત પિતા મન ચિંતવે, હે નંદન પ્રાણ આધાર; જી આંખ થકી અળગે થયે, છહ થાશે કવણ પ્રકાર, વૈરાગી, ૩ જો ઘડી એક પુત્ર વિયાગની, જીહો થાતી વરસ હજાર; જીહો તે નાનડી વિડ, છહ કિમ જાણે જન્મ માર. વૈરાગી. ૪ છહ પિયરયા પ્રેમદા તણું, હે પિતાને પરિવાર, જીહ પંચ સયા પ્રતિ બુઝવ્યા, હે પ્રભ પણ તેણવાર. વૈરાગી. ૫ હે ભર બન ધન ભામિની, છહે હેજે કરતી રે હોડી; જીહે હસતાં હેજે પરિહરી, જહો કનક નવાણું કે ટી. વૈરાગી. ૬ જીહો ભાગી શીર સેહરો, જો ભવિયણ કમલ દિણંદ, છ મહિમા સાગર પ્રભુ સેવંતાં, છહ નિત નવલે આણંદ. વેરાગી ========== == = ========= === == = ૪૧૨ વિનયની સજઝાય KAKA EEEEEEEEEEEEEEEEEدادادا دادا વિનય કરો ચેલા ગુરૂ તણે, જીમ લહે સુખ અપારો રે; વિનય થકી વિદ્યા ભણે, તપ જપ સૂત્ર આચાર રે. વિનય૦ ૧ ગુરૂવચન નવી લાપીએ, નવિ કરીએ વચન વિઘાતે રે; ઉચે આસન નવિ બેસીએ, વચ્ચે વચ્ચે નવિ કરીએ વાતે રે. વિનય. ૨ ગુરૂ આગળ નવી ચાલીયે, નવિ રહીએ પાછળ દૂર રે; બરાબર ઉભા નવિ રહીએ, ગુરૂને શાતા દીજે ભરપુર રે. વિનય૦ ૩ વસ્ત્ર પાત્ર નિત્ય ગુરૂ તણું, પડિલેહીયે દય વારે રે; આસન બેસણ પુજીએ, પાથરીએ સુખ કાર રે, વિનય, ફ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy