________________
જં૮ ]
સમિતે સમિતા ગુપ્તે ગુપ્તા, સત્તાવીશ ગુણધાર; ઉદય રત્ન કહું એહને મેરા, નિત્ય હાજો નમસ્કાર,
પ્રાચીન સજ્ઝાય મહેાદષ્ટિ ભાગ-૧
www
FAFAFAKAFAKAKAKAFAFAFAFAFAFAKAFAFAFAKA KAKAKEKKKKKKKKKKKKKKK
૪૦૭
KA KE
КА
EA;
એવાની સજ્ઝાય
AAAAAAAA HE TE HE WEEસ માટે માતા નh hkfh KA
સુગુણ નર એ કોણ પુરૂષ કહાયા, મુજ દેખણસે સુખ પાયા, નિર્મળ તનુ બહુ નારી મળીને, પુરૂષ હી એક બનાયે; માત પિતા વિષ્ણુ બેટા જાયા, સકલ જંતુ સુખદાયા. હાથ પગ દિસે નહી એહને, શિરપર કૅશ ન સાહે; ખાવે ન પીવે નિદ્રા ન લેવે, તેાહી પુષ્ટ દેખાયા. ધાતી કબજો કાટ ન પહેરે, ખભે પછેડીનીસે; મસ્તકે મુગટ નહી, ગળે ભૂષણ નહી, તેાહી રૂપ વિશેષે. નયણુ રહિત નિત્ય યતના કરતા, જીવદયા નિત્ય પાળે; નર--નારી શું રંગે રમતા, દુર્ગતિ દોષ નિવારે. દેવ ગુરૂ ચરણે સદા નમતા, સુમતિ ને મન ભાવ્યેા; કુમતિ કુદારા કા કાજ સરે નહિ, યેાગી કે પાસ રહીયેા. દાય અક્ષર સુંદર છે એહની, અનુભવ વીલા વો; રવિ વિજય કહે સહુ સજ્જન ને, અર્થ લઇ આદરો.
AAAARAFAFAFAAAAAAAAA
FAKE HE મ મ પ મ
Jain Education International 2010_05
지
૪૦.
જીનપૂજાની કરણીની સજઝાય
For Private & Personal Use Only
સુ
સુ
સુ
સુ
સુ
સુ
KH
Kd
AAAAAAAAAAAA
kiri h i or lo lh - તે lik K
જેને
જેને
જેને જીનવરના નિહ જાપ, તેહનું પાસું ન મેલે પાપ જેને જીનવર શું નહિ રંગ, તેના કદીય ન કીજે સંગ; ગૃહને વહાલા નહિ વીતરાગ, તે મુક્તિના ન લહે તાગ; જેહને ભગવંત શ્રું નહિ ભાવ, તેહની કાણ સાંભળશે રાવ. જેહને પ્રતિમા શુ' નહિ પ્રેમ, તેનું મુખડું જોઈ એ કેમ; જેહને પ્રતિમાશું નહિ પ્રીત, તેતે પામે નહિ સમકિત. જેને જેહને પ્રતિમાશુ છે. વેર, તેહની કહેા શી થાશે પેર જેહને પ્રતિમાશું નહિ. પૂજ્ય, આગમ ખેલે તેહ અપૂજય.
જેને
સુ
૧
२
3
૫
२
૪
www.jainelibrary.org