________________
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx == === ===== ====================
છે
====
ExYXE=======
૪૦૫ વન અસ્થિરની સજઝાય
FARARA
=====
== ========================= = = == EEDEERJEEE HEHEHEAREHEARHEUEJEE
જેબ.
જાબ૦
જોબનીયાં ની મજા ફેજા, જાય નગરા દેતી રે; ઘડી ઘડી ઘડીયાળાં વાગે, તેય ન જાગે તેથી રે. જરા રાક્ષસી જેર કરે છે, ફેલાવે ફજેતી રે; આવી અવધે ઉચકે સહીં, લખપતી ને લેતી રે. માળે બેઠો મોજ કરે છે, ખાંતે જેવે ખેતી રે; જમડે ભમરો તાણી લેશે, ગોફણ ગોળાં સેતી રે. જિન રાજાને શરણે જાવું, જોરાલે કોન જેથી રે; દુનિયામાં દુઝો દીસે નહીં, આખર તરશો તેથી રે. દાંત પડ્યા ને ડોસો થ, કાજ સયું નહી કેથી રે; ઉદય રત્ન કહે આપે સમજે, કહીયે વાતો કેતી રે.
બ૦
જેબ.
બ૦
지
ATATURE AF ARAE AT ARAKARARAK거 EHEHEHEHEHEHEHEHEHEHEHEHEHAVESH
RR
RA
=====
FAKAKAR KAKA
=
| નિયાણું નિવારક સઝાય
FAKARA AFFA
FAKARAKARAT RAR AT AF AR ARAKAKARAKA EXE==================+===============
સુધા સાધુજી રે, તમે નિયાણું નિવારી; નિયાણું કરીને તમે તપ સંયમ ક્યાં હારે. પંદરમાં અધ્યયને પ્રગટ, વીર વદે એમ વાણ; ‘સંજમ માંહી મ ઘરે સંશય, ખરા તે ગુણ ખાણી. મંત્ર જંત્રના ભામાં છોડી, છોડે રાગ ને રોષ પરિસહે પણ પાછા મ ધરો, દૂર કરો સવિ દોષ. પરિચય ગૃહસ્થ તણો પરિહરીએ, અરસ નિરસ લ્યો આહાર; પૂજાદિકમાં વછે કયા રે, એ ઉત્તમ આચાર. એણી પેરે સાધુ આચારે, જે ચારિત્રી ચાલે, ખરી કિયાનો ખપ કરે તે, મુક્તિ પૂરીમાં હાલે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org