________________
( ૨૯
૫
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
મ સ્થાપના દ્રવ્ય ને ભાવ, પ્રભુને પૂજે સહિ પ્રસ્તાવ રેહ નર પૂજે જિનનાં બિંબ, તે લહે અવિચલ અવિલંબ. જેને. પૂજા છે મુક્તિનો પંથ, નિત્ય ભાખે એમ ભગવંત અહિ એક નરક વિના નિરધાર, પ્રતિમા છે ત્રિભુવનમાં સાર. જેને ત્તિર અઠાણું અસાઢી બીજ, ઉજજવલ કીધું છે બધી બીજ; મ કહે ઉદયરતન ઉવજઝાય, પ્રેમે પૂજે પ્રભુના પાય. જેને.
૭
TATTAFARACATAFF ARATARAT ARRAFAFAE HHE=EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
:
RAAFARERA
અરણિકમુનિની સઝાય
Raas
ARA AKRAFAR ARCRAFAFAFAR ARA
મુનિ અરણિક ચાલ્યા ગોચરી રે, વનના વાસી; એનું રવી તપે રે લલાટ, મુનિવર વૈરાગી; મુનિ ઉંચા મંદિર વેશ્યાતણાં રે; વનના વાસી; જઈ ઉભા રહ્યા ગોખની હેઠ મુનિવર વૈરાગી. વેશ્યાએ દાસીને મેકલી ઉતાવળી રે, વનના વાસી; પેલા મુનિને અહિં તેડી લાવ. મુનિવર વૈરાગી; મુનિ મંદિરે તે ચાલ્યા ઉતાવળા રે વનના વાસી. ત્યાં જઈ દીધે ધર્મલાભ, મુનિવર વૈરાગી. મુનિ પચરંગી બાંધ પાઘડી રે વનના વાસી; તમે મેલો ઢળતા તાર, મુનિવર વૈરાગી; મુનિ નવા નવા લેઉં વારણાં રે વનનાં વાસી; તમે જમે મદકના આહાર, મુનિવર વૈરાગી. મુનિની માતા હીંડે શેરી શેધતા વનના વાસી, ત્યાં જોવા મળ્યા બહુ લેક, મુનિવર વૈરાગી; કેઈએ દીઠે મારે અરણિકરે વનના વાસી; એતે લેવા ગયો છે આહાર, મુનિવર વૈરાગી. ગેખે તે બેઠા રમે સંગઠે રે વનના વાસી
ત્યાં તે સાંભળે માતાજીને શેર મુનિવર વૈરાગી; ગેખેથી હેઠે ઉતર્યો રે, વનના વાસી; જઈ લાગે માતાજી ને પાય, મુનિવર વૈરાગી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org