________________
કરે ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧.
કાઠ
સુગુણનાર ગુણ ઉપરિ કરો દષ્ટિ, બાહ્ય ચરણ મમ પડે રે; અંતર દષ્ટિ સુદૃષ્ટિ સુગુણ (આંકણી) અઈમુ કુંઅર હુઓ રે, વરને શિષ્ય ઉત્સાહ મેહં વૃષ્ટિમાં પડિગ્રહો રે, તારે જલ પરવાહ. સુગુણ દેખી થવિર જિન વીરને રે, ઈમ પૂછે ધરી રીસ કેતા ભવમાં સીજયે રે, અઈમુત્તે તુમ સીસ. સગુણ વીર કહે એહજ ભાવે રે, સીજચે કમ ખપાય; એહની નિંદા મત કરો રે, ચાલો એહની ધાય. સુગુણ૦ ભાત પાણી વિનય કરી રે, એહનું કરો વૈયાવચ; ખેદ તજી એહને ભજે રે, ચરમ શરીરી સચ્ચ. સુગુણ૦ થવિર સુણ તિમ આદરે રે, વીર વચન ધરી ખંતિ, ઈમ અંતર દૃષ્ટિ કરી છે, પરખી ગુણ ગ્રહો સંત. સગુણ ભગવતી શતકે પંચમે રે, ચાલ્યો એ અધિકાર; પંડિત શાંતિ વિજય તણે રે, માન ઘરે બહુ પ્યાર. સુગુણ
૭
TAR AT AFTE AXATAR APARAFARIR ARAFAFA ====================================
R
૩૯૭ વિનયની સજઝાય
KAK正式EH 지지지지지
FARAFF KAFAFAR AT ARAFAFAR FAR ARAFAR Ex====================================
પવયણ દેવી ચિત્ત ધરીજી, વિનય વખાણીજ સાર, જંબૂને પૂછે કોજી, શ્રી સહમ ગણધાર,
ભવિકજન વિનય વહે સુખકાર. (આંકણી) ૧ પહેલે અધ્યયને કહ્ય, ઉત્તરાધ્યયન મઝાર; સઘળાં ગુણમાં મૂળજી, જે જિન શાસન સારા ભવિકા ૨ નાણુ વિનયથી પામીયેજી, નાણે દરિસણ શુદ્ધ ચારિત્ર દરિસણથી હુવેજી, ચારિત્રથી પૂણ સિદ્ધ. ભવિક ગુરૂની આણ સદા ધરેજી, જાણે ગુરૂને ભાવ; વિનયંવંત ગુરૂ રાગીયાજી, મુનિ સરળ સ્વભાવ. ભવિક. ૪ કણનું કુંડું પરિહરીજી, વિષ્કાને મન રાગ; ગુરૂ દ્રોહી તે જાણવાજી, સૂઅર ઉપમ બાગ. ભવિક. ૫ કહ્યા કાનની કૂતરી, ઠામ ન પામે રે જેમ; શિળ હણુ અકહ્યાગરાજી, આદર ન લહે તેમ. ભવિક ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org