SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ [,૪૩ પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ ચંદ્રતણું પરે ઉજળી જી, કરતી તેહ લહંત; વિષય કષાય જતી કરી , જે નર વિનય વહત. વિજય દેવગુરૂ પાટવીજી, શ્રી વિજયસિંહ સુરીંદ; શિષ્ય ઉદય વાચક ભાણેજી, વિનય સયળ સુખકંદ. ભવિક ૭ ભવિક ૮ FAFTERATAKAFAFAFAR ART ANARAREA EHEUhJhkYzJhHEHEALHELYHxHkkJEJE对比分 ૩૯૮ શિયલની સઝાય t FAKKAKAKARA === ==================== 比比比比比比地比EEEE E રખે કઈ રમણ રાગમાં, પ્રાણ મુંઝાએ; અથિર એ બાળા ઉપરે, થિર શાને થાઓ. એતે અનર્થને આશ્રય છે, કલેશને છે કંદો; વિધિ પૂર વધારવા, ચા પૂનમ ચંદ. રખે. કુલટા નારી ને કારણે, કેઈ કુળવંતા; આચરણ હણું આચરે, વાહલા શું વઢતા. ૨૦ દુઃખની દરીએ સુંદરી, દુરગતિની દાતા; આગળથી લે ઓળખી, ગુણ એહના જ્ઞાતા. રખે. ખાંડ મીઠી કરી લેખ, મળતા મૂઢ પ્રાણી; ઉદય વદે કડુઈ પછે, જિમ તીર્થો જાણી. રખે. Arc======================== ==== EXxxEXE= ====================== = SEદક ૩૯૯ જિનવાણીની સજઝાય AAEAAAEA KARA AT AT AFAFAFAR AF ARAFTERKRAFAA EXE============================= ===== શ્રી જિનવાણી પ્રાણી ચિત્ત ધરે રે, ટાળી સકળ અંદેશ, શ્રદ્ધા સાચી રચીને ગ્રહો રે, આતમ શક્તિ વિશેષ. શ્રીજિન ૧ સમકિત પામી વામી મિથ્યાત્વને રે, પ્રગટે સાચુ રે હેમ; ફરી તે અવરરૂપ જિમ નવિ લહે રે, તિમ ઘરે સમકિત પ્રેમ. શ્રીજિન ૨ માર્થાનુસારી કિયા અનુદીયે રે, એ જીન શાસન મર્મ સદ ગુરૂ સંગ થકી વળી પામી રે, વાત વિદોષને ભર્મ. શ્રીજિન ૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy