________________
[ કરત
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ ગુટક લચ્છી વરે જિન ધર્મ કરતે, હલુઆ કમી જે હવે,
પાંચમ ગણધર સ્વામી જંબુ, પૂછયો અણી પરે કહે, શ્રી વિજયદેવ સૂરદ પટધર, વિજયસિંહ મણીરૂ, તસ શિષ્ય વાચક ઉદય ઈણપરે, ઉપદિશે ભવિ હિતકરૂ.
FARAKAFATAR ART AFAFAFAFAR v==========HksexxxxxxxxxHxXxx XHARMEX
4 83
૩૯૫ પ્રમાદવજન સજઝાય
게
FAFAFAFAR AF AR AFARAKAFAFAFAFAFART AF EXJHxHx:x:x:x:x:x:x: EXxXEMYYYYYYYY|
- અજા૦ ૧
૨
અજરામર જગ કે નહીં, પરમાદ તે છાંડો રે; મિથ્યામતિ મૂકી કરી, ગુણ આદર તે માંડે રે. શુદ્ધ ધરમનો ખપ કરો, ટાળી વિષય વિકારો રે;
થે અધ્યયને કહે, શ્રી વીર એહ વિચારો રે. અજરા- - પાપ કરમ કરી મેળવે, ધનના લખ જેહ રે;
મૂરખ ધન કેડી કરી, નરકે ભમે તેહ રે. અજરાબંધવ જનને પિષવા, કરે તે મરણ પરે પાપ રે; તેહના ફળ દોહીલાં, સહે એકલો આપ રે. અજરા ખાતર તણે મુખે જિમ ગ્રહ્યો, એવો ચોર અજાણ રે; નિજ કરમેં દુખ દેખતાં, તેહને કુણ જાણ રે. અજરા. ઈમ જાણું પુણ્ય કીજીયે, જેહથી સુખ થાય રે, દિન દિન સંપદ અનુભવી, વળી સુજસ ગવાય રે. અજરા- વિજય દેવગુરૂ પાટવી, વિજયસિંહ મુણિંદો રે, શિષ્ય ઉદય કહે પુણ્યથી, હવે પરમ આણંદો રે. અજરા
૪
૫
૬
૭
TERAXXAKFAKAFAFAFAFARA 지지자지거 EXE============================== = Ex
છે.
૩૯૬ છે પરિણામ શુદ્ધિપર અઈમુત્તાની સજઝાય
TATAR ARAFAFAFAFAFAFAFAR ARAKAFAFAFAR
ગુણ આદરીએ પ્રાણઆ રે, ગુણવત વિરલા કોય; ગુણ ગ્રાહક પણ થોડલા રે, બુધ જન ગુણને જોય. અજરા-
૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org