SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ]. પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ આળસ ઉમરાવ એહનો, જાલીમ જૈદ્ધ જુવાન બે; દૂત બગાસું જાણજે, ચાલે આગે તાન છે. સજજનાં ૩ જાતિ પાંચ છે જેહની, પસરી વિશ્વ પ્રમાણ ; કેવળી વિના એક જેહની, કોઈ ન લેપે આણ બે સજજનાં કમેં ન આવે ઢુંકડી, ધમેં પાડે ભંગાણ બે , વાજાં વાગે જિહાં ઉંઘન, તિહાં હોય સુખની હાણ છે. સજજનાં ઉદયરત્ન કહે ઉઘને, જિત્યા છે એહ ઉપાય છે; પહેલે આહાર છીએ, તે નિંદ્રા વશ થાય છે. સજજનાં FANARRAR ART AF AR CRAFF ARRAR Ext =======+==+=====Mk¥k{====== = ૩૯૪ સંસાર સ્વરૂપની સજઝાય ==== Fxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx ઢાળ : ફટક સાળ સંસારે જીવ અનંત ભવે કરી, કરે બહુલા રે સંબંધ ગતિ ચિહુ ફરી ફરી; નવિ રાખે રે કોઈને તવનિજ કર ધરી, સગાઈ રે કહો કિ/પરે કહીયે ખરી. કહો ખરી કિણ પરે એહ સગાઈ, કરમે સંબંધ એ; સવિ મૃષા માત પિતા બહેની, બંધુ નેહ પ્રબંધ એ, ઘરે તરૂણ ઘણી રંગે પરણી, ત્રાણુ કારણ તે નહી; મણિ કણ મુત્તિઓ ધન્ન ધાન્ય કણ, સંપદા સબ સંગ્રહી. એહ થાવર રે જંગમ પાતિક દઈ કહ્યા; જે કરતા રે ચઉગઈ દુઃખ જીવે સહ્યા; તે ટાળે રે પાતિક દૂરે ભવિયણું જીમ પામો રે ઈહ પરભવ સુખ અતિ ઘણું. અતિઘણું સુખ તે હો ભવિયણ, જૈનધર્મ કરી ખરા; પરદા પરધન પરિહરી તિણે, જનધમ સમાચરો, જે મદે માચે રૂ૫ રાચે, ધર્મ સાથે નવિ રમે, અંજલિ જળ પરિ જનમજાતે, મૂઢ તે ફળવિણ ગમે. અધ્યયને રે છે શ્રી જીવર કહે; શુભ દૃષ્ટિ રે તેહ ભલી પરે સહે, સહી રે તપ નિયમાદિક આદરે, આદરતે રે કેવળ લચ્છી પણ વરે. હાળી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy