________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
( ૪૧૮ શિયાળે સંકટ સવી ટળે, સખી. શિયળ વાંછીત સિદ્ધ રે; શિયળ સુર સેવા કરે, સખી. સોળ સખી પ્રસિદ્ધ છે. શ્રીમહા. ૩ તપ તપો ભવિ ભાવશું, સખી. તપે નિર્મળ તન્ન રે; વર્ષો પવાસી ઋષભજી, સખી. ધનાદિક ધન્ય ધન્ય રે. શ્રીમહા. ૪ ભરતાદિક શુભ ભાવથી, સખી. પામ્યા પંચમ ઠામ રે; ઉદયરત્ન મુનિ તેહ ને, સખી. નિત્ય કરે પ્રણામ રે. શ્રીમહા૫
FAR ACATATTAR AT AN AF AT ARAKARATTRAFA ========] ઝEXYx)==== =========== ====
AE
========
૩૯૨ ભાવ વિષે સઝાય
TAKA
રે ભવિ ભાવ હૃદયે ઘરે, જે છે ધર્મને ધારી; એકલ મલ્લ અખંડ જે, કાપે કર્મની દોરી રે. ભવિ. દાન શિયલ તપ ત્રણ એ, પાતક મળી છે; ભાવ જે ચોથ નવિ મળે, તે તે નિષ્ફળ હોવે. રે. ભવિ. વેદ પૂરાણ સિદ્ધાંત માં, ષટ દર્શન ભાખે; ભાવ વિના ભવ સંતતિ, પડતાં કોણ રાખે. રે. ભવિ. તારક રૂપ એ વિશ્વમાં, ઝંપે જગભાણ; ભરતાદિક શુભ ભાવથી, પામ્યા પદ નિર્વાણ રે. ભવિ ઔષધ આપ ઉપાયજે, યંત્ર મંત્રને મૂળી; ભાવે સિદ્ધ હવે સદા, ભાવ વિણ સહુ ધૂળી. રે. ભવિ. ઉદયરત્ન કહે ભાવથી, કણ કણ નર તરીઆ શોધી જેજે સૂત્રમાં, સજ્જન ગુણ દરિયા રે. ભવિ.
FARF AR ARA ARAERATAKAKARAXXXXAR EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE R ?
૩૯૩ નિદ્રાની સજઝાય
PARA 지지지지 AF AFAFAFAFAR AR ARA EXE====================+==============
બેટી મિહનરિંદકી, નિંદ્રા નામે વિખ્યાત છે, ધર્મ દ્વેષણ પાપિણી; ન ગમે ધર્મની વાત છે, નિંદ્રા ન લહે જે સજનાં,
સજજનાં બે દુઃખભંજના બે. ઘેરે સઘળા જીવને, જિહાં જમને પાસ છે; જા ઘડી નિંદા ન પાઈએ, તા ઘડી પ્રભુકે વાસ છે, સજજનાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org