________________
૪૧૮ ]
પ્રાચીન સક્ઝાય મહે દધ ભાગ-૧
t. "
કે
બાહ્ય અત્યંતર જે કહ્યા રે, તપના બાર પ્રકાર; હોને તેની ચાલમાં રે, જેમ ધનને અણગાર. ઉદય રત્ન કહે તપ થકી રે, વાધે સુસ સનર, સ્વર્ગ હવે ઘર આંગણે રે, દુર્ગતિ નાસે દૂર.
ભવિક
૬
ભવિક
૭
======== E========
===== ================ = = = ========== =====
Fાતા અટક
૩૯૦ બલભદ્ર મુનિની સજઝાય
FAXAR
AFAFARAKARATAFAFAFAFAFA
શા માટે બાંધવ મુખથી ન બોલે, આંસુડે આનન દેતા મેરારી રે; પૂન્ય યોગે દડીએ એક પાણી, જડયો છે જંગલ જોતાં મેરારી રે. શ્રીકમે રીષ ચઢી છે તુજને, વનમાંહે વન માળી મેરારી રે; ઘણ રે વારને મનાવું છું હાલા, તું તે વચન ન બોલે ફરીવાર મે૦ નગરીને દાઝીને શુદ્ધ ના લીધી, મારી વાણી ન સુણ વાલહા; મો આ વેળામાં લીધે અબલા, કાનજી કાં થયા કોસા. શી શી વાત કહું શામળીયા, વિઠ્ઠલજી આ વેળા મો શાને કાજે મુજને સંતાપ, હરી હસી બોલોને હેલા. મેં પ્રાણ હમારા જાશે પાણી વિણ, અધ ઘડીને અણ બોલે, મો. આરતી સઘલી જાયે અલગ, બાંધવ જે તું બોલે. મારા પટુ માસ લગી પાળે છબીલે, હૈયા ઉપર અતિ હેતે, મે સિંધુ તટે સુરને સંકેત, હરિ દહન કરમ શુભ રીતે. મો. સંયમ લેઈ ગયે દેવે લોકે, કવિ ઉદય રતન બોલે; મે સંસાક માંહે બળદેવ મુનિને, કેઈ નવ આવે તોલે. મો
===========================
====
داHESEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
KAREAK
KREFRARRAR
૩૯૧ ધર્મના ચાર પ્રકારની સજઝાય
KERRRRRRRR
FAKAFAFAFARTRAFAFAFAFAR ANATA
શ્રી મહાવીરે ભાખીયા, સખી. ધર્મના ચાર પ્રકાર રે; દાન શીયલ તપ ભાવના, સખી. પંચમી ગતિ દાતાર રે. શ્રીમહા૦ ૧. દાને દોલત પામી, સખી. દાને કોડ કલ્યાણે રે; દાન સુપાત્ર પ્રભાવથી, સખી કયવને શાલીભદ્ર જાણે રે. શ્રીમહા. ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org