SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAAA FEEE EEEEEEEEEE HE.ENEL NE KE ૩૮૮ આત્મને શિખામણની સઝાય AAAAAAAAAAAAAAAAA FEEEEEEEEEEEEE કાંઈ નવિ ચેતા રે ચિત્તમાં જીવડા રે, આયુ ગળે દિનરાત; વાત વિસારી રૂગર્ભાવાસની રે, કુણુ કુણુ તાહરી જાત. કાંઈ ૧ દોહિલેા દીસે રે માનવભવ તણા રે, શ્રાવક ફળ અવતાર; પ્રાપ્તિ પૂરી રે ગિરુઆ ગુરુતણી રે, તુજ ન મળે વારવાર કાંઈ૦ ૨ તું મન જાણે રે એ ધન માહરું રે, કુણુ માત કુણુ તાત; આપ સવારથે સહુકો મિલ્યું રે, મ કર પરાઈ તું વાત, કાંઈ ૩ પુણ્ય વિણા રે દુઃખ પામે ઘણા રે, દોષ ક્રિયે કિરતાર;.. આપ કમાઈ રે પૂરવ ભવ તણી રે, ન મીટે તેહ લગાર. કાંઈ ૪ કઠીણુ કરમ તે અનિશ જે કરે રે, તેહના ફળ છે વિપાક; હુ' નવ જાણુ રે કુણુ ગતિ તાહરી રે, તે જાણે વીતરાગ. કાંઈ ૫ તેં સુખ પામ્યા રે બહુ રમણી તણા રે, અનંત અન ́તી વાર, લબ્ધિ કહે રે જે જિનને ભજે રે, તે પામે માક્ષ દ્વવાર કાંઈ૦ ૬ AAAAA게 ZEEEE EEEEE સંબંધ પ્રમ ૩૮૯ તપની સઝાય AAAAAAAAAAAAAA Ek Ek - સંધિ મા ખં તમામ પાત્ર મામા-મ કીધા કર્મ નિક`વા રે, લેવા મુક્તિ નિદાન; હત્યા પાતિક છુટવા રે, નહિ કેાઈ તપ સમાન. વિક જન તપ સરખુ` નહિ કાય. ઉત્તમ તપના યાગથી રે, સુરનર સેવે પાય; લબ્ધિ અઠ્ઠાવીશ ઉપજે રે, મનવાંછીત ફળ થાય. તીર્થંકર પદ પામીયે રે, નાસે સઘલા રાગ; રૂપ લીલા સુખ સાહીખી કે, લહીયે તપ સયાગ, તે શું છે સ’સારમાં રે, તપથી ન હાવે જે; મનમાં જે જે ઈચ્છીયે રે, સફળ ક્ળે સહી તેહ. અષ્ટ કરમના એથને રે, તપ ટાલે તકાળ; અવસર લહીને તેહ ના રે, ખપ કરો ઉજમાલ. Jain Education International 2010_05 For Private & Personal Use Only 케 M ભવિક વિક ભવિષ્ય૦ ભવિક॰ ૧ ર 3 ૪ ૫ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy