________________
====
I4xxxxxxxxxxxxxxxxxxxxxx
EYETHEEHالالالالالالالالالالالالالالالا
E
E
સરક
RA
지 KRRRRARARAK
ચેતનને શિખામણની સઝાય
KEKEHEAR
E========
=========
===કાકાક
اعداد الاعداد الادعادة الاعداد الاعدادا
ચેતન અબ કછુ ચેતી, જ્ઞાન નયન ઉઘાડી, સમતા સહસ પણ ભજે, તને મમતા નારી. યા દુનિયા હે બાવરી, જેસી બાજીગર બાજી, સાથ કીસીકે ના ચલે, જયું કુલટા નારી. માયા તરૂ છાયા પરે, ન રહે થિર કારી, જાનત હે દિલ મેંજની, પણ કરી બિગારી. મેરી મેરી તું ક્યાં કરે, કરે કોણ શું યારી, પલટે એકણુ પલકમાં, જયું ઘન અધીયારી. પરમાતમ અવિચળ ભજે, ચિદાનંદ ચાકરી, નચ કહે નિયત સદા કરે, સબ જન સુખકારી.
KARAKARAKKAKARARA ARRRRRARAKARA
RSIX ==== ====================== ==
કક
3८७ આત્મ બોઘની સઝાય
3
RA
Ex
-
-|===== =========
===== == ====== ===== ============== ==========
સાંભળ સયણ સાચી સુણાવું, પૂરવ પૂર્વે તું પામ્યો રે ભાઈ, નરક નિગદમાં ભમતાં નરભવ, તે નિષ્ફળ કેમ વાગ્યે રે ભાઈ. જૈિન ધર્મ જયવંતે જગમાં, ધારી ઘર્મ ન સા રે ભાઈ, મેઘ ઘટા સરીખા ગજ સાટે, ગર્દભ ઘરમાં બાંધ્યું રે ભાઈ. કલ્પવૃક્ષ કુહાડે કાપી, ધતુરો ઘેર ધારે રે ભાઈ, ચિંતામણી ચિંતિત પૂરણ તે, કાગ ઉડાવણ ડારે રે ભાઈ એમ જાણી જાવા નવિ દીજે, નરનારી નર ભવને રે ભાઈ, ઓળખી શુદ્ધ ધર્મને રે સાધો, જે માન્ય મુનિ મનને રે ભાઈ. જે વિભાવ પરભાવમાં ભજીયે, રમણ સ્વભાવમાં કરીયે રે ભાઈ, ઉત્તમ પદ પવને અવલંબી, ભવિયણ ભવજલ તરીએ રે ભાઈ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org