SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ [ ૪૧૫ શુભ પરિણામ વિચારતા વણ૦ કરિયાણ બહુમૂલ, અ. મોક્ષ નગર જાવા ભણી વણ કરજે ચિત્ત અનુકુલ. અ. ૨ ધ દાવાનલ એલવે, વણ, મન વિષમ ગિરિરાજ, અo લંઘ જે હળવે કરી, વણ સાવધાન કરે કાજ, અ૦ ૩ વંશ જાલ માયા તણી, વણ, નવિ કરજે વિશરામ. અo ખાડી મનોરથ ભટતણી, વ, પૂરણનું નહિ ઠામ. અ. ૪ રાગદ્વેષ દેય ચોરટા વણ વાટમાં કરશે હેરાન. અ. વિવિધ વીર્ય ઉલ્લાસથી વણ. તે હણજે રે કાય અ૦ ૫ એમ સવિ વિઘન નિવારીને વણ૦ પહોંચજે શીવપુર વાસ. અo ક્ષય ઉપશમ જે ભાવના વણ. પઠે ભર્યા ગુણરાશ. અ૦ ૬ ખાયક ભાવે તે થશે વણ૦ લાભ હશે તે અપાર. અ. ઉત્તમ વણજ જે એમ કરે વણ, પદ્મ નમે વારંવાર. અ. ૭ FARR R aje A FAFAFAFAFAFAFAFA jest k5e5H4sXE======= ARARARARAR ૩૮૫ સદાગરની સજઝાય BRAKARARAR KARAKARAKAKARATURATA AFAFAFARUTH નિષXXXXE================ ======= સુણ સોદાગર બે, દિલકી બાત હમેરી, તે સોદાગર દર વિદેશી, સેદા કરનÉ આયા, મેસમ આયે માલ સવાયા, રતનપુરીમાં ડાયા. ૧ તિનું દલાલકું હર સમઝાયા, જિનસે બહોત ન ફાયા; પાંચ દીવાનું પાઉં જડાયા, એકકું ચોકી બીહાયા. સુણ૦ ૨ નફા દેખ કર માલ બહિરણાં, મુઆ કહે નપુ ઘરના, દેનું દગાબાજી દૂર કરના, દીપકી જેતે કિરતાં. સુણ ૩ એક દિન વલી મહેલમેં રહના, બંદરકું નહી લાનાં, દશ શહેર દસ્તીહી કરનાં, ઉનસે ચિત્ત મિલાનાં. સુણ૦ ૪ જનહર તજનાં અનવર ભજના, સજના દિનકું દલાઈ, નવસર હાર ગલેમેં રખનાં, જખના લેખકી કટાઈ સુણ૦ ૫ શિરપર મુગટ ચામર ઢોલાઈ અમઘર રંગ વધાઈ, શ્રી શુભવીર વિજય ઘર જાઈ, હોત સતાબી સગાઈ સુણ૦ ૬. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy