________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ સહરે રહેજે સાથમાં રે, વણ વશ કરજે ચારે ચોર. અહ૦ પાંચ પાડોશી પાડુઆ, વણ૦ આઠે મદકે દોર. અહો - વાટ વિષમ ભવ પાછલે, વણ રાગદ્વેષ દ ભીલ. અહી ચેકસ ચોકી તે કરે, વણ પામીશ અવિચળ લીલ. અહ૦ કાયા કામિની ઈમ કહે, વણ સુણ તું આતમ રામ. આહા. જ્ઞાનવિમળ નર ભવ થકી, વણ૦ પામીશ અવિચળ ઠામ. અહ૦
=== == ======= ===================== EXxxxxx============================== RA EX F;
૩૮૩ Ex.
==
S
BESRARA
નિંદ્રાની સજઝાય
====
FANA KAFAR ATAR ARAFAFAR AT ANAFAXXAF AFAFA EX]EXxXYMEMEBE]EMEXE=HXRVw5EEF=====
નિંદ્રડી વેરણ હુઈ રહી, કીમ કીજે હો સા પુરુષ નિદાન કે; ચોર કુટે ચિહું પાસથી કિમ સુતા હો કાંઈ દિન ને રાત કે. વીર કહે સુણ ગાયમા, મત કરો તો કાંઈ કવણ સવાદ કે. ચઉદ પૂરવર મુનિવરા, નિદ્રા કરતા હો ગયા નરક નિગોદ કે અનંત અનંત કાલ તિહાં રહે, કિમ બગડે હો કાંઈ ધરમને મોદ કે. વીર. ૩ જોરાવર ઘણુ જાલીમી, યમરાજી હો કાંઈ સબલ કરૂર કે.. નિજ સેના લઈ ચિહું દિશિ, કિમ જાગતા હો નર કહિયે સૂર કે. વીર. ૪ જાગતડાં ગંજે નહિ, છેતરાવે હો નરસુન નેટ કે સુતારીણી પાડા જાણ્યા, કિમ કીજે હો સા પુરૂષની ભેટ કે. વીર. ૫ શ્રી વીરે ઈમ ભાખ્યું, પંખી ભાડ હો ન કરે પરમાદ કે તેહ તણી પરે વિચર, પરિહરજે હો ગાયમ પરમાદ કે. વીર. ૬ વિર વચન ઈમ સાંભળી, પરિહરી હો ગોયમ પરમાદ કે; લીલા સુખ લીધા ઘણાં, થિર રહીયે જગમાં જસવાદ કે. વીર. ૭ નિંદ્રા નિંદ્રડી મત આણજે, સુઈ રહેજે હો સાવધાન કે; ધ્યાન ધરમ હિયે ધારો, ઈમ ભાખે હો મુનિ કનક નિદાન કે. વીર. ૮
==
RFARARARAR
FAFAK
૩૮૪ વણઝારાની સજઝાય
RRRRRRARRER
EXxx= ======= ======================= EHEE HEHEJEEEEEEEEEHEJEJ
નરભવ નયર સેહામણું વણઝારા રે, પામીને કરજે વ્યવહાર અહી મેરા નાયક રે, સત્તાવન સંવર તણી, વણ૦ પોઠીભરજે ઉદાર. અ. ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org