SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૩ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ વર સંવેગ રસ હે મુનિવર ભર્યાજી, પામ્યું પામ્યું કેવલ નાણ; માણેક મુનિ જસ નામે હે હરખ્યો ઘણુજી, દિનદિન ચઢત છે વાન.' KARATAFAR ARACK FATTATTAKA EEEEEEEEEEEEEEEEEEEEE ૩૮૧ કર્મ વિડંબનાની સજઝાય FARARTRS Ex સુખ દુઃખ સરજ્યા પામીયે રે, આપદ સંપદ હોય; લીલા દેખી પરતણી રે, રોષ મ ધરજો કેય રે, પ્રાણી મન ન આણે વિખવાદ, એ કર્મ તણે પરસાદ રે. પ્રા ફળને આહારે જીવીયા રે, બાર વરસ વન રામ; સીતા રાવણ લઈ ગયાં રે, કર્મ તણા એ કામ રે. પ્રા. નીર પાખે વન એકલો રે, મરણ પામ્ય મુકુંદ; નીચ તણે ઘર જળ વહ્ય રે, શીર ધરી હરિશ્ચંદ્ર રે. પ્રા. નળે દમયંતી પરહરી રે, રાત્રિ સમય વન બાળ; નામ ઠામ કૂળ નેપવી રે, નળે નિરવહ્યો કાળ રે. પ્રા. રૂપ અધિક જગ જાણીએ રે. ચકી સનત્ કુમાર; વરસ સાંતસે ભેગવી રે, વેદના સાત પ્રકાર રે. પ્રા. રૂપે વાન સૂર સારીખા રે, પાંડવ પાંચ વિચાર; તે વનવાસે રડવડયા રે, પામ્યા દુઃખ સંસાર રે. પ્રા. સરનર જસ સેવા કરે છે, ત્રિભુવન પતિ વિખ્યાત તે પણ કમેં વિટંળીયા રે, તે માણસ કે માત્ર છે. પ્રા. દેષ ન દીજે કેહને રે, કર્મ વિડંબણ હાર; દાન મુનિ કહે જીવને રે, ધર્મ સદા સુખકાર છે. પ્રા. TARAKARATER XF XA R RARY 103£3EE9EBEYWHESE班邪那 ૩૮૨ વણઝારાની સજઝાય R નરભવનગર સેહામણે વણઝારા રે, ન્યાયે વણજ કરે; અહો મારા નાયક રે, ભાર ભરે શુભ વસ્તુને. વણુ અતિહિ અમૂલક લેય. અહ૦ સાત પાંચ પોઠી ભરે, વણો સંબલ લેજે સાથ. અહ૦ વહરત વારુ રાખજે, વણ શેઠ શું સૂધે વ્યવહાર. અહો. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy