________________
*
v=
Ex
RAKARARARIRAF ARRARAKA
E
E
---xxx*
' ક 'કાકા
૩૭૯ સોળસતીની સજઝાય
자자자
AR
RE == = == ============
RAR AFARAKAKARA
=================
સરસતિ માતા પ્રણમું મુદા, તું તુઠી આપે સંપદા; સેળ સતીના લીજે નામ, અમ મન વાંછીત સીજે કામ. બ્રાહી સુંદરી સુલસા સતી, જપતાં પાતક ન રહે રતી; કૌશલ્યા કુંતી સતી સાર, પ્રભાવતી નામે જયકાર. ભગવતી શીળવતી ભય હરે, સુખ સંપત્તિ પદ્માવતી કરે, દ્રોપદી પાંડવ ઘરણી જેહ, શિયળ અખંડ વખાણ્યું તેહ. ચુલા દમયંતી દુઃખ હરે, શિવાદેવી નિત્ય સાનિધ્ય કરે; ચંદનબાળા ચઢતી કળા, વીર પાત્ર દીધા બાકુળા. રાજીમતી નવિ પરણ્યા નેમ, તોયે રાખ્યો અધિક પ્રેમ, સીતા તણું શીયળ , અગ્નિ ટળીને પાણી થ. ધન્ય ધન્ય સતી સુભદ્રાધીર, કાંચે તાંતણે ચાલણી નીર, ચંપા પાળ ઉપાડી ચંગ, મૃગાવતી પ્રણમું મન રંગ. પ્રહ ઉઠી સતી જપીયે સોળ, જિમ લહીએ ઋદ્ધિ વૃદ્ધિધૂત ગેળ શ્રીવિનયવિજય વાચક સુપસાયરૂપ વિજય ભાવે ગુણ ગાય.
=
exis-1351155525AEETA EEEEEEEEEEEEEEE
===
ક
૩૮૦ બાહુબલી સજઝાય
==
FARAF AR AFAFAFAKAF ARAE ARARAR ARAK E==================================
બહેની લે છે બાહુબલ સાંભળે, રૂડા રૂડા રંગ નિધાન ગયવર ચઢીયા હો કેવળ કેમ હુવેજ, જાણ્યું જાણ્યું પુરૂષ પ્રધાન. તુમ સમ ઉપશમ જગમાં કુણ ગણેજી, અકળ નિરંજન દેવ; ભાઈ ભરતે સર વહાલા વીનવેજી, પ્રગટયા પુણ્ય અંકુર. ભર વરસાળે હે વનમાં વેઠીજી, જિહાં ઘણું પાણીના પૂર, ઝરમર ઝરમર વરસે મેહુલો ઘણાજી, પ્રગટયા પુણ્ય અંકુર. ચિહુ દિશિ વિટયો હો વેલડીએ ઘણું છે, જેમ વાદળ છાયા સૂર શ્રી આદિનાથે હો અમને મોકલ્યાંજી, તુમ પ્રતિ બેધન નૂર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org