________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
કામદેવ શુભ ભદ્રાનાર, ષ ગોકુળ ધન કેટિ અઢાર; ગેકુળ આઠ સુસામા જેડી, ચુલણિપિયા ધન ચોવીશી કડી. સૂરદેવ વનિતા જસાધના, ચુલ્લ શતક બહુળા એક મના; કુંડકેળિક પુસા સમ ધર્મો, એ ત્રણ્ય શ્રાવકને અનુક્રમે. કોડી અઢાર હિરણ્ય જસ ઘરમેં, ષ ગોકુળ અનુકુળ જનમેં; સકડાળ પુત્ર કહ્યા કુંભકાર, એક ગેકુળ તીન કેડી દીનાર. મહાશતક અડ ગેકુળ ઘેર, રેવંતી આદે કહી વધુ તેર;
વીશ કેડી હિરણ્ય પરિમાણ, અંતે પામ્યા અવધિનાણ. અશ્વિની નારીને નંદની પિયા, ફલ્ગણી વલ્લભ સાલણ પિયા; એ દોય શ્રાવકને ઘર બાર, બાર કોડી ઘન ગોકુળ ચાર. ધનું દશ હજાર જ જાણ, એક ગોકુળનું એ પરિમાણ; દંસણવય આદિ અગિયાર, પડિમા શ્રાવકની વહી સાર. વીશ વરસ શ્રાવક ઘર જાય, દશ શ્રાવક સોહમ સુર થાય; જંબૂ સુણે ઈમ સહમ વાણી, દે શુભ વીરવિજય શિવરાણું.
RARAR અ Ex=====
stsApaNasssssssssss ====Xxx
===== ========ીe
E
NA
,
૩૭૮ અઈમુત્તાની સજઝાય
છે
BÄRARARRETEX
શ્રી અઈમુતા મુનિવર કી, કરણીકી બલીહારી વેટ ખટ વર્ષને કે સંજમલીને, વીરવચન ચિત્ત ધારી વે૦ વિજય નૃપતિ શ્રી દેવી નંદન, પિલાસપુર અવતારી વેટ અંગ અગ્યાર પઢે ગુણ આદર, ત્રિવિધ ત્રિવિધ અવિકારી તપ ગુણ રયણ સંવત્સર આદિક, કરકે કાય ઉદ્ધારી વે પ્રભુ આદેશે વિપુલાચળ પર, કરી અણસણ અતિ ભારી વેટ કેવળ પાય મુક્તિ ગયે મુનિવર, કર્મ કંલક નિવારી વેટ અઢારસે અડતાળ, તિહિગીરી, કીની સ્થાપના સારી વે વાચક અમૃત ધર્મ સુગુરૂ કે, સુપસાથે સુવિચારી રે શિષ્ય ક્ષમા ક૯યાણ હરખ ધર, ગુણ ગાવે જયકારી વે૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org