SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ ] પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ પામ્યા કેવલજ્ઞાન, પહોંતી મનની રિલી; રૂપવિજય પ્રભુ નેમ, ભેટે આશા ફલી. E ARAKARAKER AT AF ARAKARAF AF 지게 ' KARAR ARA ARA KARARIRARK ૩૭૬ દેવકુંજર ઋષિની સજ્જોય . Ex સહજ સુંદર મુનિ પુરંદર, વંદીએ ધરી ભાવ રે, ભવ મહોદધિ તરણ પ્રવહણ, સાધુ વંદન નાવ રે. સાવ રૂપ મનહર વર ગુણાકર, દેવકુંજર ભૂપ રે; કનકવાને ઋષિવર એ, રાજહંસ સ્વરૂપ રે. સહજ અન્ય દિન ઉદ્યાનમાંહી, ગયા કીડન કાજ રે; અરૂણુ ઉદયે તે જ હેજે, વિકસિતાં બુજ રાજ રે. સહજ સંત વિલસે એમ વસંતે, કરી નવા નવા રંગ રે; એમ કરતાં સાંજ સમયે, પ્રગટયો બહુ રંગ રે. સહજ કમલ કાનન ગ્લાન દેખી, થયાં તરૂ વિછાય રે; ચક્રવાકી વિરહ આતુર, વિસ્તર્યું ભૂછાય રે. સહજ તેહ દેખી નૃપતિ ચિંતે, અહો રંગશું એહ રે, સંધ્યા વાદળ પરિ વિસ્તર્યું, અથિર તનુધન ગેહ રે. સહજ એમ અનિત્ય ભાવ રૂપે, લો ભાવ ઉદાસ રે; લહું કેવળ નાણ ઉજવળ, સાધુ વેશ પ્રકાશ રે. સહજ સહસ દશ નિજ પુત્ર સાથે, પરિવર્યા વિચરંત રે; ભવિક જન ઉદ્ધાર કરતા, જ્ઞાન વિમળ મહંત રે. સહજ KAKARAKARAR ARA ARA ARRARAKAKARAKARAKA EXE=================================== RA RA ૩૭૭ દશ શ્રાવકની સજઝાય Fax:xxxxxxxxxx==== ======= ======== k¥k=========== === =====4HER RY RHJk8 સકળ ઉપાસકમાં સિરદારા, સૂત્ર ઉપાસક મધ્ય વિચારા; નામ સ્તવન મુજ લાગત પ્યારા, તિણે થુણશું દસ સમકિત ધારા, સાહિબા દશ શ્રાવક એહ, મોહના ગુણ ગેહા. ગાથા પતી આણંદ વિચારી, ચલ ગોકુળ શિવા નંદા નારી; દ્વાદશ કેઈ હિરણ્ય ધનવંતા, અવધિ નાણ કહે ભગવંતા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy