________________
지
FAR ARAKARA EX]========= =====
E
===
ARAKARAK =========
RA
રમ
ક
કોડાય છે,
૩૭૫ નેમ રાજલની સજઝાય
RA
*
S
KAKARAKAFAR ARRAKARAKFA
EEEEEEEEEEEEEEEEتداد
પિયુજી પિયુજી રે નામ જપું દિન રાતીયાં, પિયુજી ચાલ્યા પરદેશ તપે મારી છાતીયાં, પગ પગ જેતી વાટ વાલેસર કબ મિલે, નીર વિછોયાં મીન કે તે જવું ટળ વળે. સુંદર મંદિર સેજ સાહિબ વિણ નવિ ગમે; જિહાં રે વાલેસરનેમ તિહાં મારું મન ભમે, જે હવે સજન દૂર તેહી પાસે વસે; કિહાં પંકજ કિહાં ચંદ દેખી મન ઉલ્લશે. નિનેહી શું પ્રિત મ કરજો કે સહી, પતંગ જલાવે દેહ દીપક મનમેં નહી. વહાલા માણસને વિયેગ, ન હો કેહને, સાલે રે સાલ સમાન હૈયામાં તેહને. વિરહ વ્યથાની પીડ યૌવન વયે અતિ દહે; જેને પિયુ પરદેશ છે તે માણસ દુઃખ સહે, જીરી પંજર કીધ કાયા કમલ જિસી, હજીય જુએ ન નયણે હસી. જેહને જેહશું રાગ ટાલ્યો તે તો નવી ટલે, ચકવી રયણી વિગ તે તે દિવસે મલે આંબા કેરો સ્વાદ લીબુ તેતે નવિ કરે, જે નાહ્યા ગંગાની તે છિલ્લર જલ કિમ તરે. જે રમ્યા માલતી કુલ તે ધતૂરે કિમ રમે, જેહને વૃતશું પ્રેમ; તે તેલે કિમ જમે; જેહને ચતુરશું નેહ તે અવરને શું કરે, નવ યૌવના તજી નેમ, વિરાગી થઈને ફરે. રાજુલ રૂપ નિધાન પહિતી સહસાવને; જઈ વાંદ્યા પ્રભુ નેમ, સંજમ લઈ એક મને,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org