________________
===============================
دادExtداد الداد EEEEEEEEEEEEEEEEEEE
કે
KARATAKARAK
૩૭૩ - ભરત ચક્રવતીંની સજઝાય
૨
મનમેં હી રાગી, ભરતજી; મનમેં હી વૈરાગી; સહસ બત્રીશ મુગુટ બંધ રાજા, સેવા કરે વડ ભાગી. ચેસઠ સહસ્ત્ર અંતેઉરી જાકે, તેહી ન હુવા અનુરાગી.
ભરતેશ્વર મનમેં હી વૈરાગી. લાખ ચોરાશી તુરંગમ જાકે, છનું કોડ હે પાગી, લાખ ચોરાશી ગજરથ સહીયે, સુરતા ધર્મશું લાગી. ભર૦ ચાર ક્રોડ મણ અનૈનિત સીજે, લુણ દશલાખ મણ લાગી; તિન કોડ ગોકૂળ ઘર ષે, એક કોડ હળ સાગી. ભર૦ સહસ્ત્ર બત્રીશ દેશ વડભાગી, ભયે સરવકે ત્યાગી; છનું કોડ ગામ કે અધિપતિ, તે હિ ને હવા સરાગી. ભર૦ નવ નિધિ રતનચોગડ બાજે, મન ચિંતા સબ ભાગી; કનક કીતિ મુનિ પદે વંદન હૈ, દેજ્યો મુક્તિ મેં માગી. ભર૦
૫
KAKARAKARAT AFAFAFAFAFAFARACAAFF AR게
== === === === ==== = == = = ===
૩૭૪ વૈરાગ્યની સઝાય
EFFEE #
કેરા કાગળની પૂતળી, મન તું મેરા રે; એને ઘડતા ન લાગે વાર, સમજ મન મેરા રે. સમજ. ૧ કાચો કુંભ જલે ભર્યો, મન, એને ફુટતા ન લાગે વાર. સમજ૦ ૨ ભર લાકડ ગાડા ભર્યા. મન, ખોખરી દોણ તેની સાથ. સમજ૩ ઘરની લુંગાઈ ઘર લાગી, મન, શેરી લગે સગી માય. સમજ ૪ સીમા લગે સાજન ભલું, મન પછી હંસ એકલો જાય. સમજ. ૫ સુંદર વર્ણ ચેહ બળે. મન એને ધુમાડે આકાશે જાય. સમજ. ૬ પાંચે આંગળી ચે પુન્ય પાપ, મન, અંતે થાય સખાઈ. સમજ૦ ૭ હરવિજય ગુરૂ હીરલે, મનલબ્ધિ વિજય ગુણ ગાય. સમજ ૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org