________________
પ્રાચીન સજ્ઝાય મહોદધિ ભાગ-૧
www
ચાર પાંચ સહીયર ટાલે મલીને, હીલમીલ પાણીડા જાય; તાળી દિચે ખડ ખડ હસે, વાકુ', ચિત્તડુ' ગાગરીયામાં જાય. નટવા નાચે ચાકમાં રે, લખ આવે લખ જાય; વંશ ચઢી નાટક કરે રે, વાકુ· ચિત્તડુ' દોરડીયામાં જાય. સેાની સાનાના ઘાટ ઘડે રે, વળી ઘડે રૂપાનાં ઘાટ; ઘાટ ઘડે મન રીઝવે, વાકું ચિતડુ સામૈયામાં જાય. જુગટીયા મને જુગટું રે, કામિની ને મન કામ; આનંદ ઘન એમ વિનવે રે, ઐસે પ્રભુરા ધરા ધ્યાન.
NEEEEEEEEEEEEE 전주IFIERRARAFARIRARARARARARA
૩૭૨
આત્મહિતની સજ્ઝાય
AAAARAFAFARARARARAAAAARARARA મમમમ મમમ પદ પામ પ્રમ
Jain Education International 2010_05
સ્હેજ શીખામણ મનવા માની લે; મારી પરપ ́થે એક દિન દુનીયા વિસારી. પણ કુટીના જેવી, કાચી કાયા તે માયા; પવન ઝપાટે પલમાં, છતી પડનારી. સંભાળી પાળી પેાસી, પણ નહી રહેનારી; એક દિન જ*ગલમાં જઈને ડેરા દેનારી સેજ તલાઈ ફુલની ચાદર ખૂંચે વાલા, સ્મશાને જઈને કરવી કાષ્ટની પથારી. ખાખરી દેહી રે આખર વાંસની ઘેાડી વાલા, વાડી ગાડી ને લાડી નહી આવે લારી, શેરી તક નારી ગૃહ લગે, સગા ને સંબ’ધી; વસ્ત્રે વાળાવી, કાયા ભસ્મ થનારી. ભક્તિ કર પ્રભુની પ્યારા કરલે ભલાઈ; આત્મારામ કુડી કાયા, સ્થિર નહી રહેનારી.
For Private & Personal Use Only
[ ૪૦૭
મનાજી૦
મનાજી૦૩
મનાજી
२
મનાજી
૪
પ
ર
3
૪
૫
www.jainelibrary.org