________________
૪૬ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ ઉદય રત્ન કરજેડી કહે છે, રંગ મે શહેર મઝારી, ભક્ત વત્સલ બહુ સહાય ધરીને, લેજો મુજને ઉગારી. શ૦ ૬
A EXEXEX
H
ARE ARRARACARRAR AR ++++======×========= ==
KARARARARAR
૩૭૦ મરણ વખતની સજઝાય
RARBERS
E FATARTAR KARAKA
======EEEEداداداد داددیدالاالاا
સુણ સાહેલી રે કહું હૃદયની વાતે, જરૂરી જીવને મરવું સાચું, કંઈ નથી બાંધ્યું ભાતું, મરવા ટાણે રે મારાથી કેમ મરાશે, કેમ મરાશે શી ગતિ થાશે, નરકમાં કેમ રહેવાશે. સુશું૧ સાધ્યું સંતાપ્યા રે, મુનિને, કાંઈ ન આપ્યું; હાથ માં તે કરવત લઈને, મૂળ પિતાનું કાપ્યું. સુણ૦ ૨ બે બાળકડા રે બાઈ, મારા છે લાડકડા; અંગેથી અલગ રહેશે, પોતાના કેમ કહેવાશે. સુણ૦ ૩ ભર્યા ભાર્યા રે આ ઘર, કેના કહેવાશે, મરવાની તે ઢીલ જ નથી, આ ઘર કેને સંપાશે. સુણ૦ ૪ પરવશ થઈને પથારી રે પડશું, હતું ત્યારે હાથે ન દીધું,
હવે શી ગતિ થાશે. સુણ- ૫ શ્વાસ ચડશે રે ધબકે આંખ ઉઘડશે, અહીંથી ઉઠાતું નથી, ભૂખ્યા કેમ ચલાશે સુણ૦ ૬ જમદૂત આવશે રે એકદમ ભડકા બળશે, ઝાઝા દુખની જવાલા ચડશે, ડચકે કેમ લેવાશે. સુણ૦ ૭ ઉદય રત્ન કહે રે સહુ સમજીને રહેશો, સમજાય તે તો સ્વર્ગે પહોંચ્યા, ગાફેલ ગોથા ખાશે. સુણ૦ ૮
કxxxxxxxxxxxxxxxxxxxxxxx EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
S
૩૭૧ મન વશ કરવાની સજઝાય
EXTER
છે
FA kસ
મનાજી તું તે જીન ચરણે ચિત્ત લાય, તેણે અવસર વિત્યે જાય. મ. ઉદર ભરણ કે કારણ રે, ગૌઆ વનમેં જાય, ચાર ચરે ચિહું દિસી ફરે રે, વાંકુ ચિત્તડું વાછરીયામાં જાય. મનાજી ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org