________________
KAKATRAR AT AT ATTATTART
الاعداداد EEEEEEEEEEEEEEEEEEEEEEEE
FA
RRRRRIERE
આ આનંદઘન મહારાજ વિરચિત સઝાય
Fxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxક છે kxEX Xxxxxxxxxxxxxxxxxxxhxxxxxxxxx
મગરી ઉપરી કૌવા બે, પાહુણ આવ્યા તીન; પાહણું તારી મૂછો બાળું, છાણાં ન લાવ્યો વિણ, કર્કશા નારી મળી રે, ધન્ય હો ધન્ય હો ધન્ય પ્રભુજી. ધન્ય. ૧ પામ્યા આવ્યા દેખીને રે, ચૂલે દીયે બુઝાય; પરણ્યા ને બે લાત મારી, આપ બેસી રિસાય. ધન્ય૦ ૨ મૂઠ બાજરો પસાજી, લેઈ બેઠી ભરસૂપ; અબ જે પર આવી કહેશે, તે જઈ પડુંગી કુપ. ધન્ય. ૩ ઘરમેં ઉલલ ઘરમેં ઘંટી, પરઘર પીસણ જાય; પાડોશી શું વાત કરતા, ચુન કુતરા ખાય. ધન્ય. ૪ માં બાળે બરડ બાળે, બાળી કયલાની કોઠી, છપ્પરો બાળ્યો સુપડો બાળ્યો, તેય ન ચડી એક હાંડી. ધન્ય છે તીન પાવકી સાત બનાઈ, સાત પાવકી એક પર ડાડી સઘળી ખા ગયો, હું સગુણ એક. ધન્ય ૬ ગંગા આવી ગોમતીને, વિચમેં આવી ઘાટી; ઘરમેં આઈ જેઉં હું તો, હજીયે ન મરીઓ માટી. ધન્ય૦ ૭ નાહી ધોઈ વેષ બનાઈ, તિલક કરે અપાર; સૂર્ય સામનો કરે વિનતી, કદી મરે ભરથાર, ધન્ય૦ ૮ આનંદઘનજી કહે છે સુણે ભાઈ સાધુ, યહ પદ હનિર્વાણ વહ પદકી જે નિંદા કરે છે, નિશ્ચલ નરકની ખાણું. ધન્ય ૯
KAKAKAKAR ART AR AR AFAFAFARAFAFAR AKARA
ExકસEX XXX========= = ==============
====
Eી રત્નમાલાના પાંચ બાંધવની સજઝાય રે
=
FAAAAARRAR ARAFTER ARA AR AR ARA =========== ====kx====XEHNDRXjF+=+=+==
રત્નાવતી નયરી ભલી, તિહાં રાજા શ્રી નયસાર રે;
યણ માલાના રૂડાં, પાંચ બાંધવ ગુણ ભંડાર રે, પાંચ બાંધવ ગુણ ભંડારે, મહામુનિ વંદના સુખ થાય રે,
સુખ થાય સવિ દુઃખ જાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org