________________
txos
N
મૂરખ૦
મૂરખo
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
નદી માહે નિશદિન રહે પણ, પાષાણ પણું નવિ જાય; લેહ ધાતુ ટેકણ જે લાગે, અગ્નિ તુરત જરાય. કાગ કંઠમાં મુક્તા ફળની, માળા તે ન ધરાય; ચંદન ચર્ચિત અંગ કરી છે, ગર્દભ ગાય ન થાય. સિંહ ચર્મ કે શિયાળ સુતને, ધારે વેષ બનાય; શિયાળ સુત પણ સિંહ ન હોવે, શિયાલ પણ નવિ જાય. તે માટે મુરખથી અલગા, રહે તે સુખીયા થાય; ઉખર ભૂમીમાં બીજ ન ઉગે, ઉલટું બીજ તે જાય. સમકિત ધારી સંગ કરીને, ભવ ભવ ભીત મીટાય; મયા વિજય સદગુરુ સેવાથી, બેધી બીજ પમાય.
મૂરખ
મૂરખ
મૂરખ
============================== EXE======XYXk{kxkMk¥k==== ===+====
ETRARARARARA
આત્માની સજઝાય
AFAXxxxxxxxxxxxxxxxxxxxxxxxx3
===== ======= =================
ક્યાં તન માંજતાં રે એક દિન મીટીમે મીલ જાના મીટે મેં મીલ જાના બંધે ખાખ મેં ખપ જાના. કયાં. ૧ મીટીયા ચૂન ચૂન મેલ બંધાયે, બંદા કહે ઘર મેરા એક દિન બંદ ઉઠ ચલેંગે, યહ ઘર તેરા ન મેરા. કયાં૨ મીટીયા ઓઢણ મીટીયા બીછાવણ, મીટીકા સીરાના; ઈસ મીટીયા કુ એક ભૂત બનાયે, અમર જાન લેભાના કયાંક મીટીયા કહે કુંભાર ને રે, તું કયાં જાણે મેય; એક દિન એસા આવેગા પ્યારે, મે થુંકુંગી તેય. ક્યાં લકડી કહે સુથારને રે, તું ક્યાં જાણે મોય; એક દિન એસા આવેગા, પ્યારે મે ભેજુંગી તેય. કયાંક ૫ દાન શીયલ તપ ભાવના રે, શિવપુર મારગ ત્યાર આનંદઘન કહે ચેતલો પ્યારે, આખર જાના ગમાર. કયાંક ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org