SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ રાશી વીશીના રે નામ, નિજ રાખ્યું રે, કશ્યાને સમકિત દીધ; રૂપવિજય કહે થુલીભદ્ર તું જી રે, નામે નવનિધિ સિધ. લાલ૦ ૫ (UKKAKARAKAFAFAX 지지지지지지지지지 ३१४ સમકિત સુખલડીની સઝાય ============== ====================8 ચા નર સમકિત સુખલડી, દુઃખ ભુખલડી ભાજે રે; ચાર સહણ લાડુ સેવઈયા, ત્રિણ લિંગ ફેણ છાજે છે. ચા. ૧ દશ વિનયના દહાડા (દહીંથરા) મીઠા, ત્રિશુ શુદ્ધી સખર, સુહાળી રે; આઠ પ્રભાવક જતને રાખી, પણ દુષણ તે ગાળી રે. ચા. ૨ ભૂષણ પાંચ જ જલેબી કુંપલી, (કુમળી) ઈહુવિધ જયણા ખાજા રે; લખણુ પાંચ મનહર ઘેબર, છઠાણ ગુંદવડા તાજા રે; ચાખ૦ ૩ છ આગાર નાગોરી પીંડા, છ ભાવના પણ પુરી રે; સડસઠી ભેદે નવનવવાળી, સમકિત સુખડી રૂડી રે. ચા. ૪ શ્રી જીનશાસન ચહિરે દીઠી, સિદ્ધાંત માલે સારી રે; તે ચાખે અજરામર હવે, મુનિ દરશને પ્યારી રે. ચાખે. ૫ એ નિચે જીવ અણહરી, સંતુષ્ટ પુગલ વિહારી રે; વાયક જસ કહે આગળ માતે (માંતે) વાત પ્રમાણે પ્રકાશી રે. ચા. ૬ = ====== ===== ========== == kkkkkkkkEEHEHE龙龙龙龙 S KARAKARA ME | મુર્ખને પ્રતિબંધની સજઝાય મૂરખ જ્ઞાન કદી નવી થાય, મૂરખને જ્ઞાન કદી નવી થાય; કહેતા પણ પોતાનું પણ જાય, મૂરખને જ્ઞાન કદી નવિ થાય. શ્વાન હોય તે ગંગા જળમાં, સે વેળા જે નાય; અડસઠ તીર્થ ફરી આવે પણ, શ્વાન પણું નવિ જાય. દુર સર્વ પય પાન કરતા, સંતપણું નવિ જાય; કસ્તુરીનું ખાતર જે કીજે, વાસ લસણ નવિ જાય. વર્ષા સામે સુગ્રીવ તે પક્ષી, કપિ ઉપદેશ કરાય; તે કપિને ઉપદેશ ન લાગે, સુગ્રીવ ગૃહ વિખરાય. મૂરખ૦ મૂરખ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy