SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ R2 APARAKAFAX ART AF ARATARAKARAK Xxx===========================” FORZARRA FE 5 Eas ૩૬૨ હીરસૂરિની સજઝાય : Ex RAFT AF ART AFATTAFAFAFAR KARAR EVERMEXE=HXkRkfkXfHjHXHMjRyjyjyj======= બે કર જોડી વિનવું જી, શારદા લાગું છ પાય; વાણ આપે નિર્મળી છે, ગાશું તપગચ્છ રાય, થે મને મેહું રે હીરજી. અકબર કાગળ મોકલે, હીરજી વાંચીને જોય રે, તુજ મલવા અલજે ઘણો, બિરબલ કરતોજી જય. થે અકબર કરે છ વિનતી, ટોડરમલ લાગેજી પાય; પૂજ્ય ચોમાસું ઈહાં કરે, હોશો તમે સવાય. થે. તેજી જોડાજી અતિ ઘણા, પાયક સંખ્યા નહિ પાર; મહાજન આવે છે અતિ ઘણા, થાનસિંહ શાહ ઉદાર. થે. પહેલું ચોમાસુજી આગ રે, બીજું લાહોર માંહી; ત્રીજુ ચોમાસુજી ફતેપુરે, અકબર કરે ઉત્સાહી. ડામર સરોવર છેડિયાં, છોડયા બંદીને બાન; છોડયાં પંખી ને મૃગલાં, અકબર દે બહુમાન થે તપગચ્છ નાયક રાજી, શ્રી વિજયસેન સૂરદ; તાસ શિષ્ય ભક્તિ ભણે, હો અતિહિ આનંદ. થે. ૭ AKAFAFAFAFAFAFAXAF 지지 FAKAFAFAFARA EXxxxxxxxxx ==============Xy5E======= KAKARA 383 થુલીભદ્રની સજઝાય 5:25 EXAFAAxv==== = ==================== 게 લાલ નેહી રે થુલીભદ્ર દેખીયે રે, જે મુજ પ્રાણ આધાર;. આ ચિત્ર શાળા રે ન ગમે તે વિના રે, સાંભળે વાર હજાર. લાલ૦. મુજને કહું તુરે હું આવીશ વળી રે, વળતાં લાગે રે વાર; પ્રીત ન કીજે રે સંયમી પંથીયા રે, જે ઘરઘરના ભટનાર. લાલ, નારી ધુતારી રે જગમાં બહુતિરે, પણ તુજને રે શાબાશ, મનડું મેલી રે રસકસ લઈ ઝઈ રે, ધરતો તે ન પડયો પાસ, લાલ એહવા વાલેસર વલવલી દોહીલારે, બહુગુણ રયણ ભંડાર 1.1 લાજ ન કીજે રે, તેહશું બોલતા રે, જીહાં મન માન્યુ સો વાર. લાલ૦ ૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy