________________
૪૦૦ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
માયા.
૩
જે તખત બેસી હુકમ કરતા, પહેરી નવલા વેષ રે, પાઘ શેલા ધરત ટેઠા, મરી ગયા જમ દેશ. મુખ તંબેલ ને અધર રાતા, કરત નવ નવા ખેલ રે; તેહ નર બળ પુણ્ય કાઢે, કરત પરઘર ટેલ રે. ભજ સદા ભગવંત ચેતન, સેવ ગુરૂ પદ પ રે; રૂપ કહે કર ધર્મકરણી, પામે શાશ્વત સઢ રે.
*
માયા,
માયા,
Ft
=========
૩૬૧ રહનેમીની સજઝાય
KAKATAR KARA
છે
AAAAAHI: 25:
34 KAKA ================================
કાઉસ્સગ ધ્યાને મુનિ રહનેમી નામે, રહ્યા છેગુફામાં શુભ પરિણામ છે. દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજે, ધ્યાન થકી હોય ભવને પાર રે. દેવ. વરસાદે ભીનાં ચીવર મેકળા કરવા, રાજુલ આવ્યા તેણે ઠામ રે. દેવ૦ ૧ રૂપે રતિ રે વચ્ચે વજીત બાળા, દેખી ખેલાણો તેણે કામ રે, દેવ દિલડુ ભાણું જાણી રાજુલ ભાખે, રાખે સ્થિર મન ગુણના ધામ છે. દેવ૦ ૨ જદલ કુળમાં જનજી નેમ નગીનો, વમન કરી છે મુજ ને તેણ રે, દેવ બંધવ તેહના તમે શિવાદેવી જાય, એવડે પરંતર કારણ કેણ રે. દેવ પરદારા સેવી પ્રાણ નરકમાં જાય, દુર્લભ બધી હોય પ્રાય, દેવ સાવી સાથે ચૂકી પાપ જે બાંધે, તેહને છુટકારો કદીય ન થાય રે. દેવ. ૪ અશચી કાયા રે મળ મૂત્રની ક્યારી, તમને કેમ લાગી એવડી પ્યારી રે, દેવ, હું તે સંયમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશ હારી. દેવભાગ વસ્યારે મુનિ મનથી ન ઈચ્છે, નાગ અગંધન કુલના જેમ રે, દેવ, ધિફ કુળ નીચા થઈ નેહ નિહાળે, ન રહે સંયમ શોભા એમ રે. દેવ, એવા રસીલા રાજુલ વયણ સુણીને, બુઝયા રહનેમી પ્રભુજી પાસ રે, દેવ પાપ આલયણ કરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવ. ૭ ધન્ય ધન્ય જે નરનારી શિયળને પાળે, સમુદ્ર તર્યા સમવત છે એહ રે, દેવ ૨૫ કહે તેહના નામથી હવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે. દેવ, ૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org