________________
FAKARAK FAR AFFAFARAKURATURE EXE====XE=====================]======
૩૫૯
આત્મશિક્ષાની સજઝાય
FAKKAKA KARAKARAKAKARA RAFT B R E EBEXE=== ========== ===========
આતમ-
૧
આતમ-
૨
આતમ રામે રે મુનિ રમે, ચિત્ત વિચારી ને જોય રે, તાહરૂ દીસે ન કોય રે, સહું સ્વાથી મધું જોય રે, જન્મ મરણ કરે લય રે, પૂંઠે સવિ મલી રોય રે. સ્વજન વર્ગ સવિ કાર, ફૂડો કુટુંબ પરિવાર રે; કેઈ ન કરે તુઝ સાર રે, ધર્મ વિણ નહિં આધાર રે,
જીણે પામે ભવપાર રે. અનંત કલેવર મૂકીયાં, તે કીયા સગપણ અનંત રે, ભવ ઉગે રે તું ભમ્ય, તે એમ આવ્યે તુજ અંત રે,
ચેતે હૃદય માંહી સંત રે. ભોગ અનંતા તે ભેગવ્યા, દેવ મણુએ ગતિ માંહી રે; તૃપ્તિ ન પામ્યા રે જીવડે, હજી તુજ વાંછા છે ત્યાંહી રે,
અણુ સંતોષ ચિત્ત માંહી રે. ધ્યાન કરે રે આતમ તણું, પર વસ્તુથી ચિત્ત વારી રે; અનાદિ સંબંધ તુઝકે નહીં, શુદ્ધ નિશ્ચય ઈમ ધારી રે, ઈણ વિધ નિજ ચિત્ત ઠારી રે, મણચંદ્ર આતમ તારી રે.
આતમ-
૩
આતમ-
૪
આતમ
૫
KAR REAK
૩૬૦ આત્મ પ્રાથની સઝાય
KARARAKAFAFAFAFARAKARAKAFAXARAKA 지게 ===========KYYYYHEY MEXxxJFIJEXE======
માયા
હો સુણ આતમ મત પડ મેહ પંજરમાં હે માયા જાળ રે હો. ધન રાજ્ય જોબન રૂ૫ રામા, સુત સુતા ઘરબાર રે, હુકમ હોદ્દા હાથી ઘોડા, કાર પરિવાર રે. અતુલ બલહરી ચકી રામા, ભુજા જિત મદમસ્ત રે, કુર જમ બળ નિકટ આવે, ગતિ જાયે સત. પહવી ને જે છત્ર પરે કરે, મેરૂ ને કરે દંડ રે; તે પણ હાથ ઘસતા ગયા, મૂકી સર્વ અખંડ.
માયા
માયા.
૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org