________________
૩૮ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ મુજને લધે મોદક મલ્યા હું, મુજને કહો કૃપાળ રે હું લબ્ધિ નહી વત્સ તાહરી હું. શ્રી પતિ લબ્ધિ નિહાળ રે હુ તે મુજને લે નહી હું ચાલ્યું પરઠણ કાજ રે હું ઇંડ નિભાડે જોઈને હું ચૂરે કમ સમાજ રે હું આવી શુદ્ધ ભાવના હું પામ્યા કેવળ નાણ રે હું ઢંઢણ ઋષિ મુગતે ગયા હું કહે જિન હર્ષ સુજાણ રે હુ
FEE
ARAKA AF AR ARRATAKAKARAFT ********************== ===== =====
૩૫૮ વિરાગ્યની સજઝાય
RARAFARAFAFAFAFAFAFAFAFARAKARAFARA Exકઝાંઝમાં મજYR5RHYME===================
એક0
ઉચાં તે મંદિર માળીયા, સોડ વાળીને સૂતે; કાઢ કાઢો રે એને સહુ કહે, જાણે જન્મે જ ન્હોતે, એક રે દિવસ એવો આવશે, મન સબલજી સાલે. અબુધ પણમાં રે હું રહ્યો, મન સબળજી સાલે; મંત્રી મળ્યા સર્વે કારમાં, તેનું કાંઈ નવ ચાલે. સાવ સેનાનાંરે સાંકળાં, પહેરણ નવ નવ વાઘા; ધળું રે વસ્ત્ર ના કર્મનું, તે તે શોધવા લાગ્યા. ચરુ કઢાઈઆ અતિ ઘણું, બીજાનું નહી લેખું; ખોખરી હાંડલી એના કર્મની, તે તે આગળ દેખું. કેનાં છોરૂ ને કેરાં વાછડું, જેના માય ને બાપ; અંત કાળે જાવું જીવને એકલું, સાથે પૂન્ય ને પાપ. સગી રે નારી એની કામિની, ઊભી ડગડગ જુએ; તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી ધ્રુસકે રૂ. વહાલાં તે વહાલાં શું કરો, વહાલાં વોળાવી વળશે; વહાલાં તે વન કેરાં લાકડાં, તે તે સાથે જ બળશે. નહિ ઍપ નહી ઝુંબડી, નહી તરવાને આરે; ઉદય રત્ન મુનિ ઈમ ભણે, મને ભવજળ તારો.
એકo
એક
એક
એક
એકo
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org