________________
Fararas 24xક પ્રxxxxxxxxxxxxx ===============================XXX]EX
૩૫૬ રાવણ મંદોદરીની સજઝાય
KARA ARA 지
KAKARAKAKAFAFARRAFAFAFARRERATA
دلاYEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
સુણે મંદોદરી, નારાયણ નમવાનું મારે નેમ છે; હો રાણાજી, રઘુવર કેરા ચરણો પૈઈ ઈ પાયે. મારે શુદ્ધબુદ્ધ આવી પાણી ભરે, મારે નવનિધિઓ રઈ કરે; મારે ઘેર ચાંદો સૂરજ આવી દવા કરે. મારે કંચન સરીખે કેટ છે, મારે લંકા સરીખું રાજ્ય છે; મારે બિભિષણ કે ભાઈ છે. મારે કેટ કાંગરા બારી છે, દરવાજે ચાકી સારી છે; મારે કંસ કરણ બે ભાઈ છે. વળી આવખું તે અથીર જાણી, તમે સાંભળજે ઉત્તમ પ્રાણ; એમ બેલે મુનિ માણેક વાણું.
સુણે સુણ૦ ૩
સુણ. ૪
. સુ
.
૫
xx
RA
SES EXE
=========
=====
=
૩૫૭ ઢંઢણ ઋષિની સજઝાય
FAFAFAFAFA
E=========== EEEEEEEEEE REAKEFARAK
==== === =
ઢંઢણ રૂષિને વંદણ કુંવારી લાલ, ઉત્કૃષ્ટ અણગાર રે હુંવારી લાલ; અભિગ્રહ લીધે આકરે હું લબ્ધ લેશું આહાર રે હું દિન પ્રત્યે જાવે ગોચરી હું ન મલે શુદ્ધ આહાર રે હું ન લીએ મૂળ અસુઝતે હુ પિંજર હું ગેખ હું હરિ પૂછે શ્રી નેમને હું મુનિવર સહસ હજાર રે હું ઉષ્પષ્ટ કુણ એહમેં, હું, મુજ ને કહે કૃપાળ રે હું ઢંઢણ અધિકે દાખી હું૦ શ્રી મુખ નેમી જીણું રે હું કૃષ્ણ ઉમા વાંદવા હું ધન્ય જાદવ કુળ ચંદ રે હું મારગ માંહે મુનિવર મલ્યાં હું વાંદે કૃષ્ણ નરેશ રે હું કિણહી મિથ્યાત્વી દેખી ને, હું આ ભાવ વિશેષ હું, આ અમઘર સાધુજી હું. માદક છે શુદ્ધ રે, હું ઋષિજી લેઈ આવીયા હું પ્રભુજી પાસ વિશુદ્ધ રે હું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org