________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ સોના કાલે વિષ ઘાલીયા, જમવા બેઠા રાય; ભવિ. રત્ન કોલે પિરસ્યા, જમવા બેઠા રાય. ભવિ. ચતુર રાયે વિષ ઓળખ્યું, ક્ષમા આણી ત્યાંય; ભવિ. નારી એ વિષની વેલડી રે, નારી નરકની ખાણ. ભવિ. ચળું કરીને રાય ઉભા થયા, ગયા પૌષધ શાલા માંય; ભવિ. ભય સંથા રાયે કર્યો, લોચે એકા એક, ભવિ. પરંપરા વાત સાંભળી, સૂરિકાન્તા આવે ત્યાંય; ભવિ. મારગડે મલપતી, મેલી છૂટી વેણુ. ભવિ. મિત્ર ને કહે બસ આઘા રહો, આ શું થયું તતકાળ; ભવિ૦ હૈ હૈ કરતી હૈડે પડી, નખ દીઠો ગલા હેઠ. ભવિ. અરિહંત મનમાં સમરીને, પહોંચ્યા દેવલોક માંય. ભવિ. હર વિજય ગુરુ હીરલો, ધન્ય એના પરિણામ. ભવિ.
RAR ARKAKARAKARAKAFAFAR ARAKARAKAKAKARA YYYYYYYYYYYYYYYYYYYYYYYકXNXsY/Et====
૩૫૫ વૈરાગ્યની સઝાય
તારું ધન રે જોબન ધૂળ થાશે રે, તારી કંચન જેવી કાયા રાખમાં રોળાશે,
તારી કંચન વર્ગીકાયા રે રાખમાં રોળાશે. પેટ પીડા ને કાળા કળતર, જીવતા કેમ જોવાશે; કળ ઉપડશે ને મુંજારો થાશે, પછી કડવા ઔષધ કેણ પાશે. તારી0 વૈદ તેડાવી વૈદ કરાવશે ને, તારી તે નારીઓ જેવડાશે, તુટી એની પછી બુટી નહી, તારા નાકની ડાંડી મરડાશે. તારી0 દશ દરવાજા તારા બંધ કરી દેશે, પછી અતિ આતુરતા વધશે; આંખ ફરકશેને અકળામણ આવશે, પછી જીભલડી તારી જલાશે. તારી0 જેના વિના એક ઘડી ન ચાલતું, તે તારી પ્રીયા રંડાશે; ભવો ભવના છેટા પડશે પછી, તારા નામની ચુડીઓ ભંગાશે. તારી0
ખરી હાંડીમાં આગ જલાવશેને, શમશાને લાકડા નાંખશે; સઘળા કુટુંબ મલી સળગાવી દેશે, પછી બહારના કાગળ લખાશે. તારી0 દશદિવસ પછી સુતક કાઢશે ને, માથું ને મુછ મુંડાશે; સારી પેઠે તેનું સુતક કાઢશેને, પછી બારમાની સુખડી ખાશે. તારી. દયા ધર્મને ભક્તિ વિના તારૂ, ધનને રાજ્ય ભેલાશે; જ્ઞાન વિમલ પ્રભુ ભજન વિના, પછી મોટા મેટા લુંટાશે. તારી0
૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org