________________
[ ૩૯૫
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
ઈમ નિસુણી પ્રભુ દેશનાજી, ગણધર થયા સાવધાન; પાપ પડલ પાછા પડયાજી, પામ્યા કેવલ જ્ઞાન. સમય મેં, ગૌતમના ગુણ ગાવતાંજી, ઘર સંપત્તિની કોડ; વાચક શ્રી કરણ ઈમ ભણેજી, વંદુ બે કરજેડ. સમય મેં,
AAAFFFFFFFFFAxxxxxxxxxxxxxx
HEXYLE=EEEEEEEEEEEEEEEEEEEEEEE دالا
BARCELA
૩૫૩ વૈરાગ્યની સઝાય
ARATARK
FAX ARATTACTATAKATATTACARAFAFARA EXE
==== == = === =========
મારૂં મારૂં મ કર જીવ તું, તાહરૂં જગમાં નહિં કેય રે, આપ સ્વારથ સહુ મિલ્યાં, હૃદય વિચારી તું જેય રે. મારા દિને દિન આયુ ઘટે તાહરૂં, જીમ જલ અંજલિ હોય રે; ધર્મની વેળા ના ટુંકડે, કવણ ગતિ તાહરી હાય રે. મારા રમણ સંગે રાચ્ચે રમે, કેમ દીયે બાઉલે બાથ રે, તન ધન જોબન સ્થિર નહી, નહિ આવે પરભવ સાથ રે. માત્ર એક ઘરે ધવલ મંગલ ગાવે, એક ઘરે રોવે બહુ નાર રે; એક રામ રમે કંતશું, એક છેડે સકલ શણગાર રે. માત્ર એક ઘરે સહુ મલી બેસતાં, નિત નિત કરતા વિલાસ રે; તેરે સાજનીયાં ઉઠી ગયાં, જાણતાં અથિર સંસાર રે. માત્ર એહવું સ્વરૂપ સંસારનું, ચેત ચેત જીવ ગુમાર રે, દશ દષ્ટાંતે દોહીલે ફરી, તે માનવ અવતાર રે. માત્ર હરખ વિજય કહે એહવું, જે ભજે જિનપદ રંગ રે; તે નરનારી વેગે વરે, મુક્તિ વધુ કેરે સંગ રે. મા
FAFAFAFAFAFAXATAKAFAFARAFARAF ARATAXA EEEEEEEEEEEEEEEEEEEE
૩૫૪ સૂરિકાન્તાની સઝાય
સરસ્વતી સ્વામીને વિનવું રે, સદ્દગુરૂ લાગુ છું પાય, ભવિયણ સાંભળો, સૂરિકાન્તા પૂછે પુત્ર ને રે, કેવા વહાલા તારા તાત. ભવિ. એ શું બોલ્યા રે મારી માવડી, પિતા પિતા રે ગુરુને ઠામ. ભવિ. સૂરિકાન્તા મન ચિંતવે, નકામે ભરતાર. ભવિ. છઠ્ઠ અઠ્ઠમના પારણા, જમવા તેડું રાય; વિષ ઘેલી ને વિષ ભેળવ્યું, જમવા આવે રાય. ભવિ૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org