________________
૩૯૪ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ કાંઈક તારાથી પુણ્યવાન પાકા રે ) તે તો વાળી નાંખ્યા છે આંક આડા રે. ) શ્વાન તારાથી બાપડા સારા રે; , તેથી દુષ્ટ કરમ તારા રે. ) કુળ ઉંચા ને કામ તારા કાળા રે હૈયે વસ્યા છે ટંક શાળી તાળા રે. શેઠ ભેળા ને કાટલા કુડા રે; હૃદયે રોશ વાળ વેણ રૂડા રે. પશુ પહાડમાં મનુષ્ય જન્મ પામી રે; ખરે અંતે એક પૂછડાંની ખામી રે. ) આર્ય દેશમાં મનુષ્ય જન્મ પામી રે , ખરે ખંતે એક શીંગડાની ખામી છે. , તારૂં લક્ષણે કહેતા હું લાજુ રે; ;) ગુરૂ રામ વિજય કેમ થાય રાજી રે ,
= = = == ============================= ===== LEEDEEEEEEE地址地址龙龙龙龙龙龙比亚比比 RA
૩૫૨ E
કે
ઉત્તરાધ્યયના દશમા અધ્યયનની સઝાય
ARA
KAKARAKARAKARAKATE ARAKAKAKAKARAKARAKARAK
સમવસરણ સિંહાસનેજી, વીરજી કરે રે વખાણ; દશમે ઉત્તરાધ્યયનમેંછ, દીયે ઉપદેશ સુજાણ સમયમેં ગોયમ મકર પ્રમાદ,વીરજીનેશ્વર શીખવેજી,
પરિહર મદ વિખવાદ. જિમ તરૂ પંડુર પાંદડું, પડતાં ન લાગેજી વાર; તિમ એ ચંચળ વડે, સ્થિર ન રહે સંસાર. સમયમેં ડાભ અણુ જાલ ઉસનેજરે, ક્ષણ એક રહે જલબિંદુ તિમ એ ચંચલ જીવડો છે, ન રહે ઈંદ્ર નરીન્દ્ર. સમય મેં સુક્ષમ નિગોદ ભમી કરી રે, રાશી ચઢયો વ્યવહાર; લાખ ચોરાશી છવાયોનીમાંજી, લાવ્યો નરભવ સાર. સમય મેં, શરીર જરાએ જર્જયુંછ, શિરપર પળીયા રે કેશ; ઈદ્રિય બળ હીણું પડયાજી, પગ પગ પેખે કલેશ. સમય મેં, ભવસાયર તરવા ભણીજી, ચારિત્ર પ્રવહેણ પૂર; તપ જપ સંયમ આકરાજ, મોક્ષ નગર છે દૂર. સમય મેં.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org