________________
================================
-
૦
૩૪૬
શાલીભદ્રની સઝાય ENGLISHEHERE THESE THE SHEETaa બોલ બેલો રે શાલીભદ્ર દો વરીયા, દેવરીયા દો ચાર વરીયા. માય તુમારી ખરીય પૂકારે, વહુઅર સબ આગે ખરીયા. પોલ્યો પુત્ર શિલા પટ પેખી; આંખે આંસુ જળ હળીયા. કુલની શય્યા જેને ખૂંચતી, તેણે સંથારો શીલા કરીયા. પૂરવ ભવ માડી આહીરણ, આહાર કરી અણસણ કરીયા, આજ પીછે ડુંગર ચરનેકી, સુસ કરૂં હું ઘણુવરીયા. સનમુખ ખેલ નહી માકું, ધ્યાન નિરંજન મન ધરીયાં. , કાજ સરે ઉદય રત્ન ઉતરી કે, જીણે પલકમેં શિવ વરીયાં.
૦
૦
૦
૦
૦
૧
FANARAKARACAT AFRARA
AKAKARAKARA EXTREME = =========== =======BEછે
કમ
३४७
PRAE
શીખામણની સજઝાય
RR
* = =================== ==== E===================================
ગરભા વાસમાં ચિંતવે રે, હવે ન કરશું પાપ જબ આયા તબ વિસર્યો રે, માંડ્યો માંડ્યો ઘણે રે સંતાપ કે,
સુણ રે ચંચળ છવડા રે. તું તે પરભવ કેસ લઈશ કે, સુણ રે ચંચળ જીવડા રે. જે નવકાર ગણાવીયે તે, નયણે નીંદ ભરાય; નાટક ચટક નિરખતા તે, જાયે શ્યણ વિહાય કે. સુણ૦ જે સામાયિક કરાવીયે તે, લાગે વાર અપાર; વાતે સાથે જે મીલે તે, કરે કરે દો ચાર કે. સુણ૦ ઉભા કાઉસગ્ન કરાવીએ તે, કહે દુઃખે મારા પાય; માથે પિોટક મુકીએ તે, દોડ્યો દોડ્યો મારગે જાય છે. સુણ૦ જે ઉપવાસ કરાવીએ તો લાગે ભૂખ અપાર; લેણા કારણ રોકી એ તે, લાધે લા દો દિન ચાર કે. સુણ- ૫ ધર્મને કાજે માગીએ તે, એક બદામ ન દેય; રાજક દૈવક રોકી લે તે, ખૂણે બેસી ગણી ગણી દેય કે. સુણ૦ ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org